________________
ગાથા-૪]
૧. ભેદવાર ૧લું ભેદદ્વાર
જે પહેલી તથા બીજી ગાથામાં વાપરેલા) આદિ' શબ્દથી ખાસ સૂચિત કરવામાં આવેલાં દ્રવ્યોના મૂળભેદો અને પેટાભેદો બતાવવા દ્વારા ઉદ્દેશના અનુક્રમથી આવેલું ભેદ નામનું પહેલું દ્વાર સમજાવવામાં આવે છે
तं णेयं पंच-विहं चेइय-दव्वं च गुरुअ-दव्वं च । णाणं साहारणगं धम्म, पत्तेयं तं ति-विहं ॥४॥
“તે દ્રવ્ય) પાંચ પ્રકારે જાણવું- ચૈત્ય(દેવ)દ્રવ્ય,' ગુરુદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સાધારણદ્રવ્ય અને અને ધર્મદ્રવ્ય.
તે દરેક પણ ત્રણ ત્રણ ભેદ હોય છે.” ૪ “તં દેવં.” તિ તે દેવાદિ દ્રવ્ય જાણવું
પાંચ પ્રકારે નિશ્રા કરવાના વિષયભૂત પાંચ નિમિત્તો એટલે કે જે પાંચ નિમિત્તોને અનુલક્ષીને-દ્રવ્યોની નિશ્રા કરવામાં આવે-જેમને જેમને માટે આપવામાં સમર્પિત કરવામાં આવે (મુખ્ય) તે દ્રવ્ય, પાંચ પ્રકારે છે.
તે આ રીતે - ૧. ચૈત્યદ્રવ્ય, ૨. ગુરુદ્રવ્ય, ૩. જ્ઞાનદ્રવ્ય, ૪. સાધારણદ્રવ્ય. ૫. ધર્મ દ્રવ્ય. ઉપરાંત, તે=મૂળભેદ રૂપ દેવાદિક દ્રવ્યો દરેક
ત્રણ પ્રકારે છે=જઘન્ય વગેરે ભેદે કરીને ત્રણ પ્રકારે હોય છે. [1 આદિ શબ્દ [બીજી ગાથામાં વાપરેલો છે.] 2 મૂળ અને પેટા ભેદો મૂિળ ભેદોયુક્ત, અને પેટા ભેદો યુક્ત 3 [ભેદ નામનું પહેલું) દ્વાર] 14 નિશ્રાના વિષયના ભેદથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org