________________
ગાથા-૩]
ભેદ વગેરે સાત વારો ૭. ગુણમાં પ્રવૃત્તિ કરવાની અને દોષો કરતાં અટકી જવાની મનોવૃત્તિ મજબૂત થાય, તેવા-ગુણ અને દોષને લગતાં ઉદાહરણો આપવાં, તે દષ્ટાંતધાર.
છે આ સાત દ્વારા મનમાં બરાબર ઠસાવી લઈ, એ દેવાદિક દ્રવ્યોની વિચારણા' બહુ જ સારી રીતે સમજી લેવી જોઈએ.
જ એટલે-ભાવાર્થ એ છે, કે
સાચું જ્ઞાન થાય, તો જ સાચું સમજાવી શકાય છે, અને તો જ સાચી સમજ'' આવે છે.” ૩.
(જે જે પ્રકરણમાં ઉપર જણાવેલા સાત મુખ્ય મુદ્દાઓપૂર્વક દેવાદિક દ્રવ્ય વિચારવામાં આવ્યાં છે, તે વિચારવાનો પ્રકરણો તેનાં દ્વાર છે.)
8 પ્રવૃત્તિમાં અને નિવૃત્તિમાં દઢતા લાવવા માટે ગુણોમાં પ્રવૃત્તિ કરવાની દઢતા લાવવા
માટે, અને દોષો દૂર કરવામાં રુકાવટમાં દેઢતા લાવવા માટે.J. 9 તારો એટલે-વ્યાખ્યા કરવાના વિભાગોનું-અંગોનું-નિરૂપણ કરવાના સાધનરૂપ. 10 પ્રરૂપણા-એટલે સ્વરૂપની વ્યાખ્યા કરીને સમજાવટ રૂ૫.] 11 સિાચી સમજ એટલે-સાચી સમજાવટ અને સાચી સમજ.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org