________________
ગાથા-૨]
દેવાદિ દ્રવ્યોની વ્યાખ્યા
૧૦
અને જો એવો કોઈ નિયમ ન રાખ્યો હોય, છતાં દેવ ગુરુને ન ધરે, તો ભક્તિ ન સાચવવા રૂપ (તેઓની) આશાતના થાય.
↑ પરંતુ “દેવની સાથે એ રીતે સંબંધિત થવા માત્રથી, દેવનું (દેવ) દ્રવ્ય ન થાય. અને તેથી, દેવદ્રવ્યના ભક્ષણનો દોષ લાગે નહીં.”
↑ એ વગેરે રીતે-વિધિ (દેવ-દ્રવ્ય વગેરે ક્યારે કહેવાય ? તે)ની અને નિષેધ (દેવ-દ્રવ્ય વગેરે ક્યારે ન કહેવાય ? તે)ની વિચારણા (બરાબર) ઘટાવી લઈ, સમજવી.
(શાસ્ત્રોક્ત વિધિ અને નિષેધ બરાબર ઘટાવીને-માપીને યોગ્ય સમજપૂર્વક નિર્ણય લેવો. કે “કઈ વસ્તુ ક્યારે દેવ દ્રવ્યાદિકપણે કહેવાય ? અને ક્યારે ન કહેવાય ?”) ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org