SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૨] દેવાદિ દ્રવ્યોની વ્યાખ્યા ૧૦ અને જો એવો કોઈ નિયમ ન રાખ્યો હોય, છતાં દેવ ગુરુને ન ધરે, તો ભક્તિ ન સાચવવા રૂપ (તેઓની) આશાતના થાય. ↑ પરંતુ “દેવની સાથે એ રીતે સંબંધિત થવા માત્રથી, દેવનું (દેવ) દ્રવ્ય ન થાય. અને તેથી, દેવદ્રવ્યના ભક્ષણનો દોષ લાગે નહીં.” ↑ એ વગેરે રીતે-વિધિ (દેવ-દ્રવ્ય વગેરે ક્યારે કહેવાય ? તે)ની અને નિષેધ (દેવ-દ્રવ્ય વગેરે ક્યારે ન કહેવાય ? તે)ની વિચારણા (બરાબર) ઘટાવી લઈ, સમજવી. (શાસ્ત્રોક્ત વિધિ અને નિષેધ બરાબર ઘટાવીને-માપીને યોગ્ય સમજપૂર્વક નિર્ણય લેવો. કે “કઈ વસ્તુ ક્યારે દેવ દ્રવ્યાદિકપણે કહેવાય ? અને ક્યારે ન કહેવાય ?”) ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004845
Book TitleDravya Saptatika
Original Sutra AuthorN/A
AuthorLavanyasuri
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy