________________
' ઉ૦-આવી કુકલ્પનાથી દ્રવ્યહિંસાને ઊડાડતા તમે શું દ્રવ્ય પરિગ્રહને પણ ઊડાડશે કે? આ રીતે તે દ્રવ્યપરિગ્રહ અંગે પણ તમે કહી શકે છે કે જ્યાં સુધી ચરમધર્મોપકરણનું ધારણ નહિ થાય ત્યાં સુધી સંરક્ષણનુબંધી રૌદ્રધ્યાન માનવું પડશે
- પૂo-વસ્ત્રાદિધારણ સાધુઓને આપવાદિક હોય છે એટલે ધર્માર્થ મતિથી ઉપગ્રહીત હોઈ દ્રવ્યપરિગ્રહ કેવલીને દેષરૂપ નથી બનતો.
ઉડ-આ રીતે કેવલીને અપવાદ માનશે તો “સંયતામાં અપવાદસેવન પ્રમત્તોને જ હોય છે એવી તમારી પ્રતિજ્ઞા હણાઈ જશે. વળી અપવાદપદે દ્રવ્યપરિગ્રહ માનવામાં તમારા મતે કેવલીના
ગે અશુભ બની જવાની પણ આપત્તિ આવશે; કેમકે જે યોગો આભોગપૂર્વક દ્રવ્યાશ્રવના ફળાપધાયક હેતુ બને તે અશુભ' એ તમારો મત છે.
પૂજ્ઞાનાદિની હાનિના ભયે સાધુઓ અપવાદ સેવે છે. કેવલીને તે ભય ન હોવાથી અપવાદ સેવન હેતું નથી. એટલે ધર્મોપકરણ પણ અપવાદપદે નથી હોતા પણ વ્યવહારનયના પ્રામાણ્ય માટે હેય છે. આ માટે જ શ્રુતવ્યવહારશુદ્ધ અનેષણયને પણ તેઓ આરોગે છે. આ શ્રત વ્યવહારશુદ્ધિના પ્રભાવે જ ધર્મોપકરણ કે અષણીયપિંડ સાવદ્ય પણ રહેતા નથી.
ઉo–આ તે મુગ્ધપ્રતારણ જ છે, કેમકે મુતવ્યવહારશુદ્ધિરૂ૫ ઉપાધિના કારણે નિરવદ્ય બનેલું હોઈ આ બધું આપવાહિક જ બની જાય છે. તેથી જ્ઞાનાદિહાનિને ભય શ્વગેરે ન હોવાના કારણે ઉનત નિમ્ન દૃષ્ટાન્તપ્રદર્શિત ઉત્સર્ગ–અપવાદને અભાવ કેવલીમાં હોવા છતાં, કેવલીમાં સાધુસમાન ધર્મતા ને કહી છે તેના પરથી જણાય છે કે સૂત્રમાં કહેલ ક્રિયાવિશેષરૂ૫ ઉત્સર્ગ–અપવાદ હેવા સંભવિત છે, એવું અમને યોગ્ય લાગે છે. એટલે ધર્મોપકરણ વગેરે પણ આપવાદિક હેઈ તમારા મતે કેવલીના યોગો અશુભ બનશે જ. વાસ્તવિકતા તો એ છે કે સૂત્રોક્ત ઇતિકર્તવ્યતાના ઉપગપૂર્વકને વ્યાપાર એ શુભયોગ છે. અને તેના ઉપગવગરનો વ્યાપાર એ અશુભ યોગ છે. સંવતને છ ગુણઠાણે પણ શુભગ જે હેય છે તે સંયમના સ્વભાવે જ હોય છે. અને અશુભયોગ પ્રમાદના કારણે હેાય છે. તેથી જાણવા છતાં ધર્મોપકરણને ધારવામાં અવર્જનીય દ્રવ્યપરિગ્રહ લાગવા છતાં અપ્રમત્તતાના કારણે કેવલીના યોગે જેમ અશુભ બનતા નથી તેમ ગમનાદિ કરવામાં થતી અવજનીય દ્રશ્યહિંસા અંગે પણ જાણવું.
[કાયિકી વગેરે ક્રિયાને વિચાર ૨૭૮-ર૮૩] - પૂ૦–કેવલીમાં આ રીતે દ્રવ્યહિંસાની સિદ્ધિ કરશે તે તેમને હિંસક માનવા પડશે. - ઉo-કેવલીમાં દ્રવ્યપરિગ્રહને સ્વીકારતાં તમે શું કેવલીને પરિગ્રહી માને છે ? વળી અપ્રમત્ત અને વીતરાગમાં દ્રવ્યહિંસા થવા છતાં આરંભિકી અને પ્રાણાતિપાતિકી ક્રિયાને અભાવ હે. ભગવતીમાં કહ્યો છે. એ અધિકાર પરથી જણાય છે કે આરંભિકી ક્રિયા પ્રમાદ સુધી જ હોય છે અને પ્રાણાતિપાતિની ક્રિયા પ્રદેષપૂર્વક હિંસા કાળે જ હોય છે. એટલે છતી હિંસાએ પણ વીતરાગ ૬ પ્રાણાતિપાતકર્તા બનતા નથી. વળી અવયંભાવિની હિંસાકાળે આગ હેવા માત્રથી જિનને ઘાતક માનશે તે નઘુત્તારાદિ કાળે સાધુને પણ ઘાતક માનવા પડશે.
(જળવવિરાધના વિચાર-૨૮૪-૩૨૨) આ પૂત-સાધુઓને તે જળજીને આભગ ન હોઈ તેની હિંસાને પણ આભોગ લેતો નથી એટલે એ હિંસા અનાભોગજન્ય શક્યપરિહારરૂપે થતી હઈ સાધુઓને ઘાતક માનવા પડતા નથી.
ઉ૦–અહીં છો ઓછા છે, અહીં વધારે છે એવું જાણીને જયણ પાલતા સાધુઓને જીવોને અનાભોગ શી રીતે કહેવાય ? એ જયણુની સંગતિ માટે જળજીવોને વ્યવહારસચિત્તરૂપે આગ માનવો જ પડે છે. વળી તેઓનો નિશ્ચયથી આભગ ન હોવા છતાં ત્યાં રહેલ ૫નકાદિને તો