Book Title: Dharm Pariksha Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 18
________________ =xxxxxxxxx चन्द्र० जिनप्रवचने प्रतिपादितानि तत्त्वानि महापुरुषविरचितैः ग्रन्थैः स्पष्टीकृतान्यपि वर्तमानकाले उत्सूत्रप्ररूपकवचनैः प्रतारितानां मुग्धजनानां शङ्कास्पदानि भवन्ति, यथा 'किमिदं । * तत्त्वमित्थमेवोतान्यथा' इति । एतदेवाह-"इह हि सर्वज्ञोपशे" इत्यादि । प्रविततानि यानि नयभङ्गप्रमाणानि, तैः गम्भीर इति । तत्र नया नैगमादयः, भङ्गाः सप्तभङ्गीप्रभृतयः, प्रमाणं च प्रसिद्धमेवेति । दुर्विदग्धेत्यादि, दुर्विदग्धानां = ज्ञानलेशेन मिथ्याभिमानिनां य उपदेशः, तेन विप्रतारितानां इति । शेषं स्पष्टम् । ચન્દ્રઃ આ સંસારમાં સર્વજ્ઞોએ રચેલું જિનપ્રવચન આમ તો અત્યંત વિશાળ એવા નયો, ભાંગાઓ અને પ્રમાણને લીધે ખૂબ ગંભીર છે. છતાં પરમમાધ્યશ્ચગુણથી કે પવિત્ર થયેલા શ્રીસિદ્ધસેનસૂરિ, શ્રી હરિભદ્રસૂરિ વિગેરે આચાર્યોએ આ પ્રવચનને ક એકદમ સ્પષ્ટ કરેલ છે. આ પ્રવચન આ રીતે સ્પષ્ટ હોવા છતાં પણ આ દુષમકાળ રૂપ દોષનો પ્રભાવ ઘણો છે અને એના કારણે લેશજ્ઞાનમાત્રને લીધે અભિમાની બનેલા છે એવા લોકોના ઉપદેશથી ઠગાયેલા કેટલાક જીવોને ફરીથી જિનવચનને વિશે શંકાનો ઉદય પ્રગટ થાય છે = જે પદાર્થોમાં પહેલા શંકા ન હતી, તે પદાર્થોમાં હવે પુનઃ શંકા તે ઉત્પન્ન થાય છે. માટે તે શંકાને દૂર કરવા દ્વારા તેમના મનને નિર્મલ બનાવવા માટે આ ધર્મપરીક્ષા નામનો ગ્રંથ શરુ કરાય છે. તેની આ પ્રથમ ગાથા છે. taxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx ગાથા-૧ यशो० पणमिय पासजिणिंद, धम्मपरिक्खाविहिं पवक्खामि । गुरुपरिवाडीसुद्धं, आगमजुत्तीहिं अविरुद्धं ॥१॥ प्रणम्य पार्श्वजिनेन्द्र, धर्मपरीक्षाविधिं प्रवक्ष्ये । गुरुपरिपाटीशुद्धं, आगमयुक्तिभ्यामविरुद्धम् ।।१।। चन्द्र० : पार्श्वजिनेन्द्रं प्रणम्य गुरुपरिपाटिशुद्धं आगमयुक्तिभ्यामविरूद्धं धर्मपरीक्षाविधि : प्रवक्ष्यामि इति गाथार्थः । ચન્દ્રઃ પાર્થ જિનેશ્વરને નમસ્કાર કરીને ગુરુપરંપરાથી શુદ્ધ અને આગમ-યુક્તિઓ - વડે અવિરૂદ્ધ એવી ધર્મપરીક્ષાવિધિને કહીશ. મહામહોપાધ્યાય શોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા • ભારીગરીશ ટીકા + ગુજરાતી વિવેચન રહિત છે.

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154