________________
* समाधानमाह-तादृशकार्यकारणेत्यादि । उत्सूत्रभाषणजन्यानन्तसंसारनियतोत्सूत्रयोः मध्ये
यः कार्यकारणभावः पूर्वपक्षपरिकल्पितः, तद्बोधकस्य नियतसूत्रस्य = स्पष्टसूत्रस्य में * अनुपलम्भात् । तथा च न तादृशकार्यकारणभावकल्पना युक्ता, या शास्त्रप्रज्ञापिता न स्यात् । ।
ચન્દ્રઃ પૂર્વપક્ષ નિયતોસૂત્ર ભાષણ એ અનંત સંસાર માત્ર પ્રત્યે નહિ, પરંતુ ઉસૂત્રભાષણજન્ય એવા જ અનંત સંસાર પ્રત્યે કારણ છે. અને ઉત્સુત્રભાષણજન્ય કે એવા અનંતસંસારના અર્જનમાં = પ્રાપ્તિમાં તો નિયત ઉસૂત્રભાષણ જ કારણ છે.
અર્થાત્ ઉસૂત્રભાષણજન્ય અનંતસંસાર એ મૈથુનસેવનાદિથી નથી જ થતો. એ તો , - નિયતોસૂત્રથી જ થાય છે. એટલે હવે વ્યતિરેક વ્યભિચાર આવવાનો કોઈ પ્રશ્ન જ
જ નથી.
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
20xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
માત્ર અનંતસંસાર અને નિયતોસૂત્રભાષણ વચ્ચે કા. કા. ભાવ માનીએ તો એવું છે. - માનવું પડે કે જ્યાં અનંત સંસાર ત્યાં અવશ્ય નિયતોસૂત્રભાષણ... ઇત્યાદિ. અને હું છે એમાં વાંધો આવે. કેમકે મૈથુનસેવનથી જે અનંતસંસાર થાય, ત્યાં તો નિયતોસૂત્રભાષણ છે ર છે જ નહિ.
પરંતુ ઉત્સુત્રભાષણજન્ય અનંતસંસાર અને નિયતોસૂત્રભાષણ વચ્ચે કા. કા. ભાવ માનીએ તો ઉપરની આપત્તિ ન આવે. મૈથુનસેવનજન્ય અનંતસંસાર એક ઉસૂત્રભાષણજન્ય ન હોવાથી એ લઈ જ ન શકાય.
ઉત્તરપલ : તમે જેવો કા. કા. ભાવ બતાવો છે, એવા કા. કા. ભાવનો બોધ છે કરાવે, એવું કોઈપણ ચોક્કસ સૂત્ર તો મળતું નથી. માટે તમે બતાવેલો કા. કા. ભાવ ન મનાય. ___ यशो० 'उस्सुत्तभासगाणं बोहीणासो अणंतसंसारो' इत्यादिवचनानां सामान्यत एव कार्यकारणभावग्राहकत्वाद्,
चन्द्र : ननु "उस्सुत्तभासगाणं बोहीणासो अणंतसंसारो" इति शास्त्रपाठात् स्पष्टमेव ज्ञायते यदुत नियतोत्सूत्रभाषणानन्तसंसारयोः कार्यकारणभावोऽस्ति । अनन्तसंसारात्मकं कार्यन्तु । पूर्वोदितरीत्या व्यतिरेकव्यभिचारसम्भवेन तद्वारणाय उत्सूत्रभाषणजन्यानन्तसंसाररूपं ग्राह्यम् । । तत्र च न कश्चिद् दोष इति भावितमेव प्राक् । तथा च तादृशकार्यकारणभावबोधकस्य । नियतसूत्रस्य सद्भावोऽस्त्येवेत्यत आह-उस्सुत्तभासगाणं इत्यादि । सामान्यत एव = મહામહોપાધ્યાય થશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - થશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત છ
PAR
attatraft T