________________
1
કુંભારના જ અવયવરૂપ છે. તેથી ઘટોત્પત્તિમાં હાથની મુલાલને સહકારિતા એ ઘટકત્વ તરીકે ગણાય છે.
એમ જ્યારે તીવ્ર અશુભાધ્યવસાય ઉસૂત્રપ્રરૂપણાદિ ક્રિયા કરતા જુદો ગણાય, - ત્યારે પૂર્વે કહેલી પદ્ધતિ પ્રમાણે તે અનંતસંસારોત્પત્તિમાં ઉત્સુપ્રરૂપણાદિ ક્રિયાઓને તે સહકારી બને.
પરંતુ જ્યારે “તીવ્ર અશુભાધ્યવસાયપૂર્વકની સૂત્રવિરુદ્ધ પ્રરૂપણા એ જ અનંતસંસાર જનક એવી ઉત્સુત્ર પ્રરૂપણા કહેવાય.” આવી રીતે જો ઉસૂત્રપ્રરૂપણાની વ્યાખ્યા કરાય છે
અને માત્ર સૂત્રવિરુદ્ધભાષણ તથાવિધ ઉત્સટાપ્રરૂપણ ન ગણાય, ત્યારે કે તીવ્રાશુભાધ્યવસાય એ ઉત્સુત્રપ્રરૂપણાના એક અવયવભૂત બની જાય છે. અને તેથી છે જેમ કુલાલનો હાથ કુલાલથી અભિન્ન છે. તેમ આ તીવ્ર અશુભાધ્યવસાય ઉસૂત્રપ્રરૂપણા
કરતા અભિન્ન જ બને છે. અને તેથી તે અધ્યવસાય અનંતસંસારોત્પત્તિમાં , ઉસૂત્રપ્રરૂપણાક્રિયાનો ઘટક ગણાય છે. તેમાં ઘટકત્વનો વ્યવહાર કરાય છે.
તેવા તેવા પ્રકારની વિવક્ષાઓ અહીં મુખ્ય ભાગ ભજવે છે. એટલે કોઈ દીપક નથી. વધારે જાણકારી ગીતાર્થ પાસેથી મેળવવી.
wwwxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
यशो० शब्दमात्रानुगततीव्राध्यवसायसहकृतात्पूर्विकाया वा पापक्रियाया अनन्त* संसारहेतुत्वव्यवहारात्।
चन्द्र : कथं तीव्राशुभाध्यवसायस्य अनन्तसंसारजनने उत्सूत्रभाषणादिक्रियासहकारित्वं । तादृशक्रियाघटकत्वं वा सम्भवतीत्यत्र कारणमाह-शब्दमात्रेण = 'अत्र तीव्राध्यवसायोऽस्ति' इति शब्दमात्रेण अनुगतः = पापक्रियासु पूर्व प्रवर्तमानो यस्तीव्राध्यवसायः, तत्सहकृतायाः पापक्रियायाः इति सम्बन्धः । ___अयमाशयः-शब्दमात्रानुगततीव्राध्यवसायसहकृता उत्सूत्रभाषणादिरुपा पापक्रिया "इयं
अनन्तसंसारहेतुः" इति व्यवहीयते । अत्र "उत्सूत्रप्ररुपणायां तीव्राध्यवसायो वर्तते न वा" # इति केवलिनैव निश्चीयते, छद्मस्थेन तु तन्निश्चयो कर्तुं न शक्यते । किन्तु छद्मस्थोऽनुमान है करोति यथा "अस्मिन्नुत्सूत्रप्ररुपके तीव्राध्यवसायो वर्तते" इति ।
इदञ्चानुमानं उत्सूत्रप्ररुपकेऽप्रज्ञापनीयत्वं प्रज्ञापनोपेक्षकत्वं अन्यद् वा किञ्चिद् दृष्ट्वा । करोति । एवं च प्रस्तुतायामुत्सूत्रप्ररुपणायां तीव्राध्यवसायोऽनुगतो भवति, किन्तु स निश्चयेन । મહામહોપાધ્યાય હશોવિજયજી વિરહિત ધર્મપરીક્ષા - બરોબરીય ટીકા * ગુજરાતી વિવેન રહિત ૮૯
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxજ જ સસસસસસ