Book Title: Dharm Pariksha Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 120
________________ xxxx xxx xxxક જ જજ જન જન જન xxxxxxxxxxxxx ૩ (એમ પ્રસ્તુતમાં પણ શાસ્ત્રીય આચારોમાં શરીરને મધ્યમમાર્ગે જોડવું. અતિગાઢ છે તે રીતે કે શિથિલ રીતે ન જોડવું.) કે (આ બધું સંવિગ્નપાલિકો ન બોલે, પણ દ્વિતીયબાલતાધારકો બોલે.) यशो० अपि च -'जो जत्थ होइ भग्गो, ओगासं सो परं अविंदंतो । गतुं तत्थऽचयंतो, ના પહા તિ શોલે !' (મા.નિ.-૨૨૭૪) રુત્યકિ चन्द्र : "एवंभूत एव आचारो..." इत्यादिस्वरुपं वचनं ब्रूवाणा अपि सन्ति, इति दर्शनार्थं पाठान्तरमाह-अपि च इत्यादि । आवश्यकनियुक्तिगाथासक्षेपार्थस्त्वयम् यः = * साधुः यस्मिन् = निर्दोषगोचरीचर्यादौ आचारे भग्नः = प्रमादादिना तमाचारं कर्तुं अशक्नुवन् । भवति, स अपरं अवकाशं = निर्दोषगोचरीचर्यादिरुपात्शास्त्रीयानुष्ठानादपरं शास्त्रानुसारि । अनुष्ठानं गन्तुं अविन्दन् = अप्राप्नुवन्, तत्र = शिथिलाचारे व्रजन् "इदं प्रधानं" इति પોષયતિ | ચન્દ્રઃ (“આવા પ્રકારનો જ આચાર છે” ઈત્યાદિ સ્વરૂપે વચન બોલનારાઓને પણ છે. એ દેખાડવા માટે બીજા પાઠ દેખાડે છે) આવશ્યકનિયુક્તિમાં કહ્યું છે કે જે સાધુ જે નિર્દોષગોચરી વિગેરે રૂપ આચારમાં - ભાંગી જાય, અર્થાત્ એ આચાર પાળવા અસમર્થ બને છે અને બીજા કોઈ અવકાશમાં તે જવા માટે અસમર્થ બને તે શિથિલાચારને જ પકડી લઈ “આ પ્રધાન છે” એમ બોલવા જ લાગે છે. * यशो० किंभूताः पुनः एतदेव समर्थयेयुः? इत्याह - नाणभट्ठा । सदसद्विवेको ज्ञानं, तस्माद् भ्रष्टा ज्ञानभ्रष्टाः। तथा दंसणलूसिणोत्ति । सम्यग्दर्शनविध्वंसिनोऽसदनुष्ठानेन ॐ स्वतो विनष्टा अपरानपि शङ्कोत्पादनेन सन्मार्गाच्च्यावयन्तीति ।। ૪૪૪૪૪ જાનમ મ મ જ જxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx xxx xxx ચન્દ્રઃ મૃત:પુનઃ કૃત્યાદિ અષ્ટમ્ ! આ ચન્દ્રઃ કેવા પ્રકારના તેઓ આ જ વાતનું = ઉન્માર્ગનું = કહેવાતા મધ્યમમાર્ગનું * સમર્થન કરનારા છે? એ જ કહે છે કે આ આત્માઓ જ્ઞાનભ્રષ્ટ છે. એમાં શું સારું છે સાચું અને શું ખરાબ-ખોટું ઈત્યાદિ વિવેક એ જ્ઞાન કહેવાય, તેનાથી ભ્રષ્ટ થયેલા આ જ જીવો છે તથા સમ્યગ્દર્શનના નાશક છે. એટલે કે ખોટા અનુષ્ઠાન દ્વારા સ્વયં તો જ મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા • પનરોનરી ટીકા ગુજરાતી વિવેચન સહિત ૬ ૧૦૫ જ xx xxx x

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154