Book Title: Dharm Pariksha Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 126
________________ 英 पशक्षाDOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOD છે જે અનંતસંસાર થાય, તે આ અશુભાનુબંધથી જ સંભવી શકે છે. ' કે આશય એ કે સમ્પર્વની પૂર્વના કાળમાં થયેલો અનંત સંસાર જો અશુભાનુબંધથી છે - થયેલો હોય, તો પછી સમ્યક્ત પામ્યા બાદ પાછા મિથ્યાત્વે જઈને પછી જે અનંત છે - સંસાર થાય, તેને પણ અશુભાનુબંધથી થયેલો જ માનવો શું ખોટો ? 英英英英、英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英選 ___ यशो० तदुक्तं उपदेशपदे - "गंठीइ आरओ वि हु असईबंधो ण अन्नहा होइ । • ता एसो वि हु एवं णेओ असुहाणुबंधो त्ति" ।।३८६।। ततश्च बन्धमात्रानानन्तसंसारिता, किन्त्वनुबन्धादिति स्थितम् । चन्द्र : "ग्रन्थेः प्राक्कालेऽनन्तसंसामोऽशुभानुबन्धाद् भवति" इत्यत्र साक्षिपाठमाहतदुक्तमित्यादि । उपदेशपदगाथासक्षेपार्थस्त्वयम्-ग्रन्थेः आरतोऽपि = प्रागपि खलु असकृद् = पुनः पुनर्बन्धो नान्यथा = नाशुभानुबन्धं विना भवति । तस्मात् एषोऽपि = असकृद्बन्धोऽपि एवं = अशुभानुबन्धरुपस्य कारणस्य असकृद्बन्धात्मके कार्ये उपचारकरणात् में अशुभानुबन्धो ज्ञेयः । निष्कर्षमाह-ततश्च बन्धमात्रात् = उत्सूत्रनिरुपणाद्यवसरे सम्भवतोऽसंख्येयकालस्थितिकात् कर्मबन्धमात्रात् नानन्तसंसारिता, किन्तु अनुबन्धात् = पुनः पुनः असंख्येयकालस्थितिककर्मबन्धपरम्परया इति स्थितम् । ચન્દ્રઃ (“પ્રન્થિભેદની પૂર્વકાળમાં અશુભાનુબંધથી જ અનંતસંસાર થાય છે એ તે વાતમાં સાક્ષિપાઠ આપે છે કે) ઉપદેશપદમાં કહ્યું છે કે ગ્રન્થિની પૂર્વે પણ અનેકવાર કર્મબંધ અશુભાનુબંધ વિના જ થતો નથી. તેથી આ બંધ પણ (અશુભાનુબંધરૂપ કારણથી જન્ય હોવાને લીધે કાર્યમાં કારણનો ઉપચાર કરવા દ્વારા) અશુભાનુબંધ જાણવો. આમ એ વાત નક્કી થઈ કે માત્ર અસંખ્યાતકાલીન સ્થિતિના બંધમાત્રથી જ અનંતસંસાર ન થાય, પરંતુ વારંવાર તે બંધ થવા રૂપ અનુબંધથી અનંતસંસાર થાય. એ यशो० अत एवाभोगादनाभोगाद्वोत्सूत्रभाषिणामपीह जन्मनि जन्मान्तरे वाऽऽलोचित 英英英英演異残英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英 મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૪ ૧૧૧

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154