Book Title: Dharm Pariksha Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 153
________________ xxxxxxxxxxxxx आस्तिकस्तेभ्यः बिभेत्येव । एवमेव उत्सूत्रप्ररुपणात्सर्वेषामनन्तसंसारो न भवति, किन्तु बहुलानां, तथापि आस्तिकस्तस्माद् बिभेत्येव । t लोकेऽपि च दृश्यते यदुत विषभक्षणात् सर्वेषां मरणं न भवति, किन्तु बहुलानां, : तथापि लोका विषभक्षणाद् मरणफलं कल्पयित्वा बिभ्यत्येवेति । . 2 ચન્દ્રઃ ઉત્તરપક્ષ અનંતસંસાર થવાના એકાન્તનો અભાવ હોય તો પણ “મોટા - ભાગે ઉત્સુત્રપ્રરૂપકો અનંતસંસારી થાય છે” એ બહુલતાને નજર સામે રાખીને જ ઉત્સુત્રપ્રરૂપણાનું જે અનંતસંસાર રૂપ ફલ કહેવાયું છે. તેની અપેક્ષાએ એટલે કે તેને આ વિચારીને આસ્તિકને હિંસાદિની જેમ આ ઉત્સુત્રપ્રરૂપણાથી પણ ભય થાય એ કે સ્વાભાવિક છે. જેમ હિંસાદિથી બધાનો અનંતસંસાર નથી થતો, પંરતુ ઘણાનો થાય છે. છતાં - આસ્તિક તે હિંસાદિના બહુલતાની અપેક્ષાએ કહેવાયેલા ફળને વિચારીને હિંસાદિથી દૂજે જ છે. એમ એ ઉસૂત્રથી પણ એ જ રીતે ભય પામે એ સંભવિત છે. यशो० आस्तिक्यं ह्यसत्प्रवृत्तिभयनिमित्तमिति दिग् ।।७।। चन्द्र : ननु 'आस्तिकं' इतिपदं कथमुपात्तम् ? इत्यत आह-आस्तिक्यं हि इत्यादि । तथा च नास्तिकस्य मा भवतु भयं, आस्तिकस्य तु आस्तिक्यप्रभावात् उत्सूत्रप्ररुपणादिमें प्रवृत्तेः सकाशाद् भयं भवत्येव । न हि तत्रानन्तसंसारफलैकान्त आवश्यक इति । दिग् = * * बहु वक्तव्यं अस्ति इति ज्ञापनार्थमेतत्पदमिति । ૨ ચન્દ્રઃ (પ્રશ્નઃ “આસ્તિકને ભય થાય” એમ તમે આસ્તિકને કેમ વચ્ચે લાવો છો?) ઉત્તર : આસ્તિક્ય એ ખોટી પ્રવૃત્તિઓથી ભયને ઉત્પન્ન કરવામાં નિમિત્ત છે. ૪ નાસ્તિકમાં આસ્તિક્ય ન હોવાથી તેને ભલે ભય ન થાય. પણ આસ્તિકને ભય થાય છે જ. તેને ભય કરવા માટે અનંતસંસારાદિ ફળનો એકાંત જરૂરી નથી. કે “આ વિષયમાં ઘણી બધી વાત કહેવા જેવી છે” એવું દર્શાવવા માટે દિગુ શબ્દ કે લખ્યો છે. इति उत्सूत्रप्ररूपकाणां अनन्तसंसारित्वनियमविचारः समाप्तः नमोऽस्तु तस्मै जिनशासनाय E F # # # # # # # # # # # # # # # # # # # # # # # # # # # # # # # # # # # # # # # # # # # # # xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx www w wwwxxxxxxxxxxxxxxx x x # # # # # # મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રરોખરીયા ટીકા * ગુજરાતી વિવેચન સહિત ૧૩૮

Loading...

Page Navigation
1 ... 151 152 153 154