Book Title: Dharm Pariksha Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 152
________________ xxxx Uttr/Desi-terresteemenerations are not too one (ચન્દ્રઃ આ અહીં સ્પષ્ટ કરવું. આ ભવમાં કોઈક પુરુષે પ્રમાદથી હિંસા કરી છે અને તે હિંસા વડે અશાતાદિ પાપકર્મ બંધાયું, એ પાપકર્મની એવી શક્તિ છે કે તે પાપકર્મ પોતાના ઉદયના કાળમાં મિથ્યાજ્ઞાનને ઉત્પન્ન કરી દે. અને એટલે નરકાદિમાં કે ગયેલા એ જીવને અશાતાદિનો ઉદય પણ થાય અને વિપર્યાસ પણ થાય. જો આમ થાય તો ત્યાં વળી નવા પાપકર્મો બાંધે. આમ આ પાપાનુબંધ ચાલે. છે પરંતુ જો તથાભવ્યત્વવિશેષથી વિપર્યાસ ન પ્રગટે, તો પછી પાપાનુબંધ ન ચાલે.) * यशो० न चैवमुत्सूत्रभाषिणामनन्तसंसारानियमनात्ततो भयानुपपत्तिरिति शकनीयम्, કે ઇન્દ્રઃ ૪ = “શહૂની” ત્યનેન સહાવ: વર્ણવ્યા, હિંમર શહૂનીય ? ફતવાદमें एवं = परलोकेऽपि उत्सूत्रभाषणस्य प्रायश्चित्तप्रतिपत्तिसम्भवे उत्सूत्रभाषिणां अनन्त संसारानियमात् = प्रायश्चित्तप्रतिपत्तुरुत्सूत्रभाषिणोऽनन्तसंसाराभावेन "सर्वेषां उत्सूत्रभाषिणां * नियमादनन्तसंसारः" इत्यस्य नियमस्याभावात् ततो = उत्सूत्रभाषणात् भयानुपपत्तिः = - પ ર પટેલ | ... यदि हि उत्सूत्रभाषणस्य फलं अनन्तसंसार एव इत्येकान्तो भवेत, तर्हि साधवस्तस्मादवश्यं * में बिभेयुः । किन्तु तादृशनियमाभावे तु तद् भयं नैव स्यात् । तस्मात्स नियमोऽवश्यं मन्तव्यः।। - ચન્દ્રઃ પૂર્વપક્ષ આ રીતે ઉત્સુત્રભાષણના પ્રાયશ્ચિત્તનો સ્વીકાર પરલોકમાં પણ સંભવતો હોય તો પછી “ઉત્સુત્રભાષીઓનો અનંત સંસાર જ થાય એવો નિયમ ન રહે. કેમકે પરલોકમાં પ્રાયશ્ચિત્ત કરી લેનારાને તો અનંતસંસાર થવાનો જ નથી. આ અને જો આ નિયમ ન રહે, તો પછી હવે સાધુઓને ઉસૂત્રભાષણથી ભય પણ જે ન થાય છે, તે ઘટશે નહિ. જો ઉસૂત્રભાષણથી એકાંતે અનંતસંસાર થતો હોય તો અવશ્ય - સાધુઓ ગભરાય એ સંભવિત છે. પણ આ નિયમ ન હોય તો સાધુઓ શા માટે ? ગભરાય? માટે જ એ નિયમનો એકાન્ત જ હોવો જોઈએ. यशो० एकान्ताभावेऽपि बाहुल्योक्तफलापेक्षया हिंसादेरिवोत्सूत्रादास्तिकस्य भयोपपत्तेः, ॐ चन्द्र : समादधाति-एकान्ताभावेऽपि इत्यादि । बाहुल्योक्तफलापेक्षया = बहुलतामाश्रित्य में # उक्तं यदनन्तसंसारात्मकं फलं, तदपेक्षया । आस्तिकस्य = परलोकाद्यभ्युपगन्तुः । ____ यथा हि हिंसादिभ्यः सर्वेषामनन्तसंसारो न भवति, किन्तु बहुलानां, तथापि xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx xxxxxxxxxxx w w w xxx www xxx xxx www xx xx મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા • ચન્દ્રશેખરીય ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૬ ૧૩૦

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154