Book Title: Dharm Pariksha Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 151
________________ કે હવે કોઈક જીવને ભવાંતરમાં પણ તથાભવ્યતાવિશેષને લીધે વિપર્યાસ નીકળી જાય તો એ વિપર્યાસ જવાને લીધે જ પાપાનુબંધની પણ નિવૃત્તિ થઈ જ જવાની. કેમકે વિપર્યા વિના પાપાનુબંધ થઈ શકતો નથી. એને પાપાનુબંધ નીકળી જાય એટલે ત્યાં - હિંસાદિ પાપોના પ્રાયશ્ચિત પણ થઈ શકે. એમાં કોઈ વાંધો દેખાતો નથી. આ આમ આચારાંગમાં જે વાત કરી છે કે હિંસાદિ કરનાર વિપર્યાસને પામે છે એ જે વાત “પ્રમાદ વડે કરાયેલ કોઈપણ પાપ વિપર્યાસનો આધાયક હોય' એ સિદ્ધાંતને અનુસારે છે. જો પરલોકમાં વિપયસ નીકળી જાય, તો પછી પ્રાયશ્ચિત્તાદિ થવામાં જે કોઈ વાંધો જ નથી. આમ આચારાંગનો પાઠ પણ સાચો અને છતાં પરલોકમાં હિંસાદિપાપનું પ્રાયશ્ચિત્ત નું પણ ઘટે. * यशो० तदिदमुत्सूत्रप्रायश्चित्तेऽपि तुल्यम् । * चन्द्र : समाधानमाह-तद् = भवदुक्तं इदं = अनन्तरप्रतिपादितं उत्सूत्रप्रायश्चित्तेऽपि = न * केवलं हिंसादिप्रायश्चित्ते, किन्तु उत्सूत्रभाषणप्रायश्चित्तेऽपि इति 'अपि' शब्दार्थः तुल्यं = समानं । अत्रापि एतद् वक्तुं शक्यते यदुत प्रमादकृतं उत्सूत्रभाषणं विपर्यासाधायकं भवति, किन्तु । भवान्तरेऽपि कस्यचिद् तथाभव्यताविशेषाद् यदि विपर्यासनिवृत्तिर्भवेत्, तहि पापानुबन्धस्यापि : * निवृत्तिर्भवेत् । ततश्च प्रायश्चित्तप्रतिपत्तिः स्यादेवेति । * (चन्द्र : इदमत्र स्पष्टीकर्तव्यम् । अस्मिन्भवे केनचित् पुरुषेण प्रमादेन हिंसा कृता, * अतथा च अशातादिकं पापकर्म बद्धम् । अस्य च पापकर्मण एतादृशी शक्तिरस्ति, यदुत तत् । स्वोदयकाले विपर्यासं = मिथ्याज्ञानं जनयेत् । एवं च नरकादौ गतस्य तस्य यदा में * प्रकृतपापकर्मण उदयो भवेत्, तदा विपर्यासोऽपि भवेत् । एवं च तत्र तस्य रागद्वेषादयः क्लेशा अविपर्याससमन्विता भवन्ति । ते च पुनः कर्मबन्धं जनयन्ति । एवं चायं पापानुबन्धो भवति । यदि च तथाभव्यताविशेषात् तदा विपर्यासो निर्गच्छेत्, तदा तस्य कर्मजन्यदुःखादी में * अपि पूर्वभवपापनिन्दादिकं सम्भवेत् इति ।) ચન્દ્રઃ ઉત્તરપલ : તમે કહેલી આ બાબત તો ઉસૂત્રભાષણના પ્રાયશ્ચિત્તમાં પણ સમાન જ છે. ત્યાં પણ એમ કહી શકાય છે કે કોઈકને આભવમાં ઉસૂત્રભાષણ કર્યા બાદ પણ પરભવમાં તથાભવ્યતાવિશેષથી જો વિપર્યાસ દૂર થઈ જાય તો ત્યાં પાપાનુબંધ જ ન થવાથી ઉસૂત્રભાષણના પ્રાયશ્ચિત્ત પણ ભવાંતરમાં થઈ શકે. 双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双被双双双双双双双双球其来我其我我我我我我我 xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx જxx #જ #જ જજમમમમમ atter મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - થાકશોખરીયા ટીકા + ગુજરાતી વિવેયન રહિત ૧૩૬

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154