Book Title: Dharm Pariksha Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 154
________________ नमो स्तु तस्मै जिनशासनाय આ જૈનદર્શન એટલે અનેકા ciદર્શન! કોઈ પણ પદાર્થ લાવો, કયાંય એકાન્ત નહિ જ, દરેકમાં અનેકાન્ત! ‘ઉત્સવપ્રરુપકોનો અનંતસંસાર જ થાય.” આ એક પદાર્થ છે, પણ એમાં પણ એકાન્ત નથી. આત્માના અધ્યવસાય પ્રમાણે ઓછો સંસાર પણ, ઘણો ઓછો સંસાર પણ સંભવી શકે છે. શાસ્ત્રપાઠો અને યુક્તિઓના આધારે આ અનેકાન્તની સિદ્ધિ કરતો ધર્મપરીક્ષા' ગ્રન્થનો પહેલો ભાગ અવશ્ય વાંચો. અનેકાન્તવાદપ્રદર્શક સર્વજ્ઞ મહારાજા પ્રત્યે અલૌકિક બહુમાન પેદા થશે જ.

Loading...

Page Navigation
1 ... 152 153 154