Book Title: Dharm Pariksha Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 124
________________ જ ધમપરીક્ષDowા જમાનામામા મામા ના ઝoooo याः पापप्रकृतयो बद्धाः, तासामुदयकाले पुनस्ता बध्यन्ते, तासामुदयकाले पुनरन्यास्ताः में बध्यन्त...इत्येवं उत्तरोत्तरवृद्धिस्वरुपस्य अनुबन्धस्य बध्यमानप्रकृतिषु तज्जननशक्तिरुपस्य में = तीव्राध्यवसायकाले याः पापप्रकृतयो बध्यन्ते, तासु या एतादृशी शक्तिरुत्पद्यते, यया में शक्त्या ताः पापप्रकृतयः स्वोदयकाले पुनरन्याः पापप्रकृतीर्बन्धयन्ति, सा पापप्रकृतिवृद्धिजनन शक्तिरेवानुबन्धः ततश्च तादृशशक्तिरुपस्य, वा = अनुबन्धपदार्थे विकल्पद्वयसूचनार्थ इदं : આ વા’ પમ્ | * अत्र तीव्राध्यवसायो हेत्वनुबन्धः, पापप्रकृतिषु पापप्रकृतीनामुत्तरोत्तरवृद्धिजननशक्तिः * स्वरुपानुबन्धः, पापप्रकृतीनामुत्तरोत्तरवृद्धिश्च अनुबन्धानुबन्ध इति हेतुस्वरुपानुबन्धैः अनुबन्धस्य ? * त्रैविध्यं विवेचनीयं इति दिक् । છેચન્દ્ર = જે જીવ અવિચ્છિન્ન એવા તીવ્રસંક્લિષ્ટ અધ્યવસાયવાળો છે, એટલે જે આ જીવમાં સતત તેવા પ્રકારના તીવ્ર સંક્લેશના અધ્યવસાય ચાલી રહ્યા છે, તેવો જે જીવન પાપ કર્મ બાંધે તેને અશુભાનુબંધના યોગથી અનંતસંસાર થાય. (શિષ્ય : તમે જે કહ્યું કે “અવિચ્છિન્ન તેવા પ્રકારના સંક્લિષ્ટ અધ્યવસાયવાળો જીવ” પણ આ ઘટતું નથી. કેમકે કર્મગ્રન્થ પ્રમાણે વિચારીએ તો કોઈપણ અધ્યવસાય અન્તર્મુહૂર્તથી વધારે તો ટકતો જ નથી. તો જે તીવ્ર અધ્યવસાય અવિચ્છિન્ન હોવાની જ તમે વાત કરો છો, એ શક્ય જ નથી. એ અધ્યવસાય અંતર્મુહૂર્તથી વધારે ચાલવાનો છે કે જ નથી.). - ગુરુઃ “અવિચ્છિન્નતથવિધ સંક્લિષ્ટપરિણામ' નો અર્થ આ પ્રમાણે કરવો કે પોતાની કે 3 ઈચ્છાને અનુસારે દોષિત ગોચરી વિગેરે ચોક્કસ પ્રકારના (સ્થિર) આશ્રવોમાં = પાપોમાં પ્રવૃત્ત થયેલો કે પછી ઘડીકમાં આધાકર્મી, ક્યારેક સંખડિ, ક્યારેક સ્થાપના = એમને અચોક્કસ (અસ્થિર) આશ્રવોમાં પ્રવૃત્ત થયેલો હોય, એ નિયત ઉસૂત્રભાષી હોય કે જે 5 અનિયત ઉસૂત્રભાષી હોય પણ જેને પાપ કર્યા બાદ પશ્ચાત્તાપ ઉત્પન્ન નથી થયો તેવો ; - જીવ. અર્થાત ગાથામાં રહેલ “અનુપરતતીવ્રપરિણામ” શબ્દનો અર્થ “તીવ્રભાવે પાપ ન કર્યા બાદ જેને પશ્ચાત્તાપ ઉત્પન્ન નથી થયો તે” એમ કરવો. તેનો અશુભાનુબંધના કારણે અનંતસંસાર થાય છે. xxxxxxxxxxxxxxxxx xxx xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx સસસસસસ સસસ xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - કાનરખીય ટીકા + ગુજરાતી વિવેચન રહિત છે ૧૦૯.

Loading...

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154