________________
tax
s
ન થાય.
એની સામે ગ્રન્થકારશ્રી કહે છે કે ભાઈ ! આત્મહિત તરીકે તો દીક્ષા વિગેરે તમામ ધર્મો આવે. તારા કહેવા પ્રમાણે તો પ્રાયશ્ચિત્તની માફક “આ દીક્ષા વિગેરે ધર્મો પણ પરભવમાં પ્રાપ્ત ન થાય” એમ જ માનવાની આપત્તિ આવે. - તું એમ કહે છે કે “દીક્ષા વિગેરે પરભવમાં પણ મળી શકે. પણ આભવા
આપણા હાથમાં છે, એમાં આરાધના કરવી આપણી મરજીની વાત છે. પરભવ આપણે તે જાણતા નથી. એટલે શાસકારો આવો ઉપદેશ આપે એ સ્વાભાવિક છે. એટલા માત્રથી પરભવમાં દીક્ષાદિના અભાવની સિદ્ધિ ન થાય.”
તો આ જ વાત પ્રાયશ્ચિત્તમાં પણ કેમ લાગુ ન પડે? એ તું વિચારજે) __यशो० अथ पूर्वभवकृतपापपरिज्ञानाऽभावात्कुतस्तदालोचनम्? कुतस्तरां च में तत्प्रायश्चित्तम् ? इति चेत् ?,
ઃ પૂર્વપલ શ - ફત્યાતિ તો ? ન કરે अपरिशातानां पूर्वभवीयपापानां आलोचनं सम्भवेत् ? न कथमपीत्याशयः । कुतस्तरां च तत्प्रायश्चित्तम् = प्रथमं आलोचनं भवेत्, तदन्तरं आलोचितपापस्य प्रायश्चितं सम्भवेत् ।
आलोचनाया असम्भवे तु पापप्रायश्चित्तस्य सुतरामसम्भव एवेति "तरां" प्रत्ययभावार्थः । આ ચન્દ્રઃ પૂર્વપક્ષઃ પૂર્વભવોમાં કરેલા પાપોનું જ્ઞાન આ ભવમાં તો ન જ હોય. (અમુકને જ હોય.) હવે જો એ જ્ઞાન જ ન હોય, તો પછી “મેં આ પાપ કર્યું છે, જે આવી આવી રીતે કર્યું છે...” વિગેરે સ્વરૂપ આલોચના શી રીતે સંભવે ?
અને કોઈપણ પાપની પહેલા આલોચના થાય, ત્યારબાદ પ્રાયશ્ચિત થાય. હવે જો કે પૂર્વભવીય પાપોનું આલોચન જ અસંભવિત હોય, તો પછી એનું પ્રાયશ્ચિત્ત તો વધારે અસંભવિત હોય. (તસ્તર માં રહેલા તરાં પ્રત્યાયનો આ ભાવાર્થ છે.)
એટલે “પૂર્વભવોના પાપોનું પ્રાયશ્ચિત્ત પછીના ભાવોમાં પણ થાય” આ તમારું નિરૂપણ સંગત થતું નથી.
यशो० न, एतद्भवकृतानामपि विस्मृतानामिव पूर्वभवकृतानामपि पापानां में
axxxxxxxxxxxxxxxxxxxx ===xxxxxxxxxxxxxxxxxxxxxxxxx
其其其其对其其其其其其其其其其其其其其从其現其其耳其其其其其其其对我其其其其其其其其其其球球球球球球耳其其其其其其淇淇
xxx
- મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા • હનોખરીય ટીકા * ગુજરાતી વિવેચન સહિત ૧૨૧ છે