Book Title: Dharm Pariksha Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 142
________________ ઉપરાંત પુસ્તકાદિ રૂપ માર્ગના સાધનોને વિશે, તલવારાદિ રૂપ માર્ગના અસાધનોને વિશે જે કંઈપણ ખોટું આચરણ કર્યું હોય, કે જે ખોટું આચરણ અવિધિથી તે વસ્તુઓનો વપરાશ કરવા વિગેરે રૂપ છે. જે આચરણ ક્રિયા વડે કરવા જેવું નથી. મન વડે ઈચ્છવા - જેવું નથી. જે આચરણ અશુભકર્મો રૂપી પાપનું કારણ હોવાના કારણે સ્વયં પાપ છે. - જે આચરણ ભવિષ્યમાં વધુ ને વધુ પાપકર્મોની વૃદ્ધિ રૂપ વિપાક થવાનો હોવાને લીધે - પાપાનુબંધી છે. આ આચરણ નિંદાનું સ્થાન છે. આ આચારણ ધર્મબાહ્ય હોવાથી દુષ્કૃત છે. આ 2 આચરણ હેય હોવાથી છોડવા જેવું છે. મારા વડે તો કલ્યાણમિત્ર એવા ગુરુભગવંતના ૨ વચનથી આ બધુ જણાયેલ છે. તથા “આ આમ જ છે” એમ મારા વડે તેવા પ્રકારના = ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલી શ્રદ્ધા વડે રૂચિ કરાયેલ છે. અરિહંત સિદ્ધોની સામે હું તેની ગઈ કરું છું. તે ગહ કેવી રીતે કરવાની? એ પણ કહે છે કે “આ દુષ્કૃત છે, આ કે છોડવા જેવું છે.” (ઇત્યાદિ બોલવું એ ગહ છે) આ પ્રસંગમાં મિચ્છા મિ દુક્કડં એક પાઠ ત્રણવાર લેવો. यशो० अथ-हिंसादिकस्य पापस्य पारभविकस्यापि प्रायश्चित्तप्रतिपत्तिः स्यात्, न में * तूत्सूत्रभाषणजनितस्य, उत्सूत्रभाषिणो निह्नवस्य क्रियाबलाद्देवकिल्बिषिकत्वप्राप्तावपि में तत्र निजकृतपापपरिज्ञानाभावेन दुर्लभबोधित्वभणनाद् । * चन्द्र : पूर्वपक्षः पुनः स्वमतं पोषयितुं प्रयतते-अथ-हिंसादिकस्य आदिना मृषावादादेः परिग्रहः । पारभविकस्यापि = न केवलमिहभविकस्यैवेति 'अपि' शब्दार्थः । ननु कथमुत्सूत्रभाषणजनितस्य पापस्य प्रायश्चित्तप्रतिपत्तिः न स्यादित्यतः कारणमाहउत्सूत्रभाषिणः इत्यादि । क्रियाबलात् = बाह्यचारित्राचारात् । तत्र = किल्बिषिकदेवभवे में निजकृतपापपरिज्ञानाभावेन = "पूर्वभवे मया उत्सूत्रभाषणरुपं पापं कृतं, तबलादेव । मया किल्बिषिकत्वं प्राप्तम्" इत्यादि सम्यग्ज्ञानाभावेन दुर्लभबोधित्वभणनात् = परलोके : जिनशासनप्राप्तिदुर्लभताप्रतिपादनात् । निजकृतपापपरिज्ञानाभावोऽत्र दुर्लभबोधित्वकारणमिति મixxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx - વોધ્યમ્ | तथा च यत उत्सूत्रभाषिणो निह्नवा दुर्लभबोधित्वं प्राप्नुवन्ति, दुर्लभबोधित्वं च परलोके पूर्वभवपापप्रायश्चित्तसद्भावेऽसम्भवि, तस्मादर्थापत्त्या सिद्धं यदुत "उत्सूत्रभाषिणां दुर्लभबोधीनां મહામહોપાધ્યાય થશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચના સહિત ૧૨૦

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154