Book Title: Dharm Pariksha Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 148
________________ આજwwwxxxxxxxxxxxxx एतदेवाह-न तु सर्वत्र = सर्वेषु तपःस्तेनादिषु सादृश्यनियमः = विवक्षिततपःस्तेन-. निष्ठोत्कृष्टफलसमानताया एकान्तः । यथा एकस्य तपःस्तेनस्योत्कृष्ठफलं सम्पन्न, सर्वेषां में तपःस्तेनादीनां तथैव तत्सम्पद्यत इति न नियम इति भावः । सादृश्यनियमाभावे कारणमाह में अध्यवसायवैचित्र्यात् = अध्यवसायतारतम्यसम्भवात् । इदं च जिनमतरहस्यं यदुत शुभानामशुभानां वा सर्वेषामनुष्ठानानां यत्फलं शास्त्रे प्रदर्शितं भवेत् तत्र प्रधानं कारणं जीवगतोऽध्यवसाय एव । द्रव्यक्षेत्रकालादयस्तु शास्त्रप्रदर्शितफलजनने व्यभिचारिणः, यतः सत्सु अपि द्रव्यादिषु फलप्रायोग्याध्यवसायाभावे फलाभावः, - । असत्सु अपि द्रव्यादिषु फलप्रायोग्याध्यवसायसद्भावे फलसद्भावः ।। अत एव चारित्रक्रियाविरहितानां भरतादीनां केवलमध्यवसायमात्रात्केवलोत्पत्तिः, अभव्यादीनान्तु केवलोत्पत्त्यनुकूलाध्यवसायाभावात् उत्कृष्टचारित्रक्रियासद्भावेऽपि सम्यग्दर्शन* मात्रस्याप्यलाभ इति अत्र बहु वक्तव्यं तत्तु विस्तरभयानोच्यते । ચન્દ્રઃ પ્રશ્નઃ અરે, ભલેને દશવૈકાલિકમાં તપસ્તનાદિનો પણ અધિકાર હોય, એમાં વાંધો છે? અમારે તો એટલું જ સાબિત કરવું છે કે “નિહ્નવો અવશ્ય દુર્લભબોધિત થાય છે, અને દુર્લભબોધિઓને પ્રાયશ્ચિત્તસ્વીકાર અસંભવિત છે. માટે ઉત્સુત્રભાષણ રૂપ પાપનું પરભવમાં પ્રાયશ્ચિત્ત અશક્ય છે.” અને આ વાતમાં ઉપરોક્ત પાઠ સાક્ષી જ છે જ. એ પાઠ તપસ્વૈનાદિને પણ લાગુ પડતો હોય, તો એમાં અમને ક્યાં વાંધો છે?). ઉત્તર : આ તપસ્વૈનાદિને પણ જે દુર્લભબોધિતાદિ ફલ બતાવેલ છે ને ? એય આ ઉત્કૃષ્ટફલનું પ્રદર્શન જ સમજવું. અર્થાત્ એના જધન્ય, મધ્યમફલો પણ હોય છે, પણ રે અહીં એને ઉપેક્ષીને ઉત્કૃષ્ટફલનું વિધાન કરેલ છે. (અને એ યોગ્ય છે. લોકમાં આ રીતે જ વ્યવહાર દેખાય છે. દા.ત. “જો વિષ રખાય, તો મરી જાય. અહીં વિષભક્ષણ કરનારા બધા મરી જાય છે એવું નથી. કેટલાકો કે કરે છે, કેટલાકો બચી પણ જાય છે. છતાં વિષભક્ષણમાં હેયતાની બુદ્ધિ ઉત્પન્ન કરવા આ માટે ઉત્કૃષ્ટફલનું નિરૂપણ કરાય. એ જ રીતે સર્વવિરતિ વિગેરે શુભાનુષ્ઠાનોમાં પણ તે જ ભવે મોક્ષ વિગેરે રૂપ ઉત્કૃષ્ટફળનું વર્ણન એ તે અનુષ્ઠાનોમાં ઉપાદેયતાની બુદ્ધિ આ જન્માવવા માટે છે. બાકી બધાને તે જ ફળ મળે એવો એકાંત નથી.) xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx મહામહોપાધ્યાય શોવિજયજી વિરચિત ધર્મપત્નીકા • નાની ટીમ + શકાતી લિયત ડિત છે ૧૩

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154