________________
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx Ex x xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
જાકારાના રાજા રાજાના રાજા રામ રામ રામ જ ધર્મપરીક્ષા જ
એમાં અનુબંધનો અર્થ બે રીતે થઈ શકે કે (૧) ઉત્તરોત્તરવૃદ્ધિરૂપ અનુબંધ. તીવ્રઅધ્યવસાય વડે એકવાર જે પાપકર્મો બંધાયા, તે જ પાપકર્મ ઉદયમાં આવે એટલે વળી એના જેવા બીજા પાપકર્મો બંધાય. એ ઉદયમાં આવે એટલે વળી ત્રીજા પાપકર્મ બંધાય...આમ પાપકર્મોની ઉત્તરોત્તરવૃદ્ધિ થવી એ કે પાપકર્મોનો અનુબંધ કહેવાય. કે (૨) તીવ્ર અધ્યવંસાયના કારણે જે પાપકર્મો બંધાતા હોય, તેમાં પોતાના ઉદય તે વખતે) બીજા નવા કર્મોને ઉત્પન્ન કરી દેવાની જે શક્તિ ઉત્પન્ન થાય, તે શક્તિ એ
પાપકર્મોનો અનુબંધ કહેવાય. આ પાપના અનુબંધના કારણ તે અપશ્ચાત્તાપી, - તીવ્રપરિણામી જીવનો અનંતસંસાર થાય. ___ यशो० ग्रन्थिभेदात् प्रागप्यनन्तसंसारार्जनेऽशुभानुबन्धस्यैव हेतुत्वात्, प्राप्तसम्यग्दर्शनानामपि प्रतिपातेन तत एवानन्तसंसारसंभवात्। ॐ चन्द्र : ननु एतादृशानामनन्तः संसारोऽशुभानुबन्धादेव जायते, न तु अन्यकारणादित्यत्र , में किमस्ति काचिद् युक्तिः ? उत एवमेव प्रलप्यते ? इत्यतस्तत्र युक्तिमाह-ग्रन्थिभेदात् में * प्रागपि = अनादिमिथ्यात्वदशायामपि । अशुभानुबन्धस्यैव = पापानुबन्धस्यैव, न त्वन्यस्य । * कस्यचिदित्येवकारार्थः । प्रतिपातेन = मिथ्यात्वगमनेन तत एव = अशुभानुबन्धादेव । ___यथा हि अनादिमिथ्यादृशामनन्तसंसारोऽशुभानुबन्धादेव भवति, तथैव सादिमिथ्यादृशामपि । अशुभानुबन्धादेवानन्तसंसारो जायत इति निश्चितमनुमीयत इति ।
सम्यक्त्वदशायामनन्तसंसारस्यासम्भव इति 'प्रतिपातेन' इति पदमुपात्तमिति बोध्यम् ।
ચન્દ્રઃ શિષ્ય : “આવા લોકોનો અનંત સંસાર અશુભાનુબંધથી જ થાય છે અને તે બીજા કોઈ કારણથી નથી થતો આ વાત માનવામાં શું કોઈ યુક્તિ છે? કે એમ ને = એમ જ આ પ્રલાપ કરાય છે.) = ગુરુ યુક્તિ છે જ. ગ્રન્થિભેદ થયો એની પૂર્વેના કાળમાં બધા જીવો અનાદિકાળથી જ 3 મિથ્યાત્વી હતા. આ જીવોને એ કાળમાં જે અનંતસંસારની પ્રાપ્તિ થઈ છે, એમાં જ હું અશુભાનુબંધ જ કારણ છે એ વાત તો બધા જ માને છે. તો પછી ગ્રન્થિભેદ બાદ ર સમ્યક્ત પામી ચૂકેલાઓનો પણ વળી પાછો સમ્યગ્દર્શનથી પાત થાય અને પાત વડે રે
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx કxxxxxxxxxxxxxxxxx
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - વનમોખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૧૧૦.