________________
જ ધમપરીક્ષDowા જમાનામામા મામા ના
ઝoooo याः पापप्रकृतयो बद्धाः, तासामुदयकाले पुनस्ता बध्यन्ते, तासामुदयकाले पुनरन्यास्ताः में बध्यन्त...इत्येवं उत्तरोत्तरवृद्धिस्वरुपस्य अनुबन्धस्य बध्यमानप्रकृतिषु तज्जननशक्तिरुपस्य में
= तीव्राध्यवसायकाले याः पापप्रकृतयो बध्यन्ते, तासु या एतादृशी शक्तिरुत्पद्यते, यया में शक्त्या ताः पापप्रकृतयः स्वोदयकाले पुनरन्याः पापप्रकृतीर्बन्धयन्ति, सा पापप्रकृतिवृद्धिजनन
शक्तिरेवानुबन्धः ततश्च तादृशशक्तिरुपस्य, वा = अनुबन्धपदार्थे विकल्पद्वयसूचनार्थ इदं : આ વા’ પમ્ | * अत्र तीव्राध्यवसायो हेत्वनुबन्धः, पापप्रकृतिषु पापप्रकृतीनामुत्तरोत्तरवृद्धिजननशक्तिः * स्वरुपानुबन्धः, पापप्रकृतीनामुत्तरोत्तरवृद्धिश्च अनुबन्धानुबन्ध इति हेतुस्वरुपानुबन्धैः अनुबन्धस्य ? * त्रैविध्यं विवेचनीयं इति दिक् । છેચન્દ્ર = જે જીવ અવિચ્છિન્ન એવા તીવ્રસંક્લિષ્ટ અધ્યવસાયવાળો છે, એટલે જે આ જીવમાં સતત તેવા પ્રકારના તીવ્ર સંક્લેશના અધ્યવસાય ચાલી રહ્યા છે, તેવો જે જીવન પાપ કર્મ બાંધે તેને અશુભાનુબંધના યોગથી અનંતસંસાર થાય.
(શિષ્ય : તમે જે કહ્યું કે “અવિચ્છિન્ન તેવા પ્રકારના સંક્લિષ્ટ અધ્યવસાયવાળો જીવ” પણ આ ઘટતું નથી. કેમકે કર્મગ્રન્થ પ્રમાણે વિચારીએ તો કોઈપણ અધ્યવસાય અન્તર્મુહૂર્તથી વધારે તો ટકતો જ નથી. તો જે તીવ્ર અધ્યવસાય અવિચ્છિન્ન હોવાની જ તમે વાત કરો છો, એ શક્ય જ નથી. એ અધ્યવસાય અંતર્મુહૂર્તથી વધારે ચાલવાનો છે કે જ નથી.). - ગુરુઃ “અવિચ્છિન્નતથવિધ સંક્લિષ્ટપરિણામ' નો અર્થ આ પ્રમાણે કરવો કે પોતાની કે 3 ઈચ્છાને અનુસારે દોષિત ગોચરી વિગેરે ચોક્કસ પ્રકારના (સ્થિર) આશ્રવોમાં = પાપોમાં પ્રવૃત્ત થયેલો કે પછી ઘડીકમાં આધાકર્મી, ક્યારેક સંખડિ, ક્યારેક સ્થાપના = એમને
અચોક્કસ (અસ્થિર) આશ્રવોમાં પ્રવૃત્ત થયેલો હોય, એ નિયત ઉસૂત્રભાષી હોય કે જે 5 અનિયત ઉસૂત્રભાષી હોય પણ જેને પાપ કર્યા બાદ પશ્ચાત્તાપ ઉત્પન્ન નથી થયો તેવો ; - જીવ.
અર્થાત ગાથામાં રહેલ “અનુપરતતીવ્રપરિણામ” શબ્દનો અર્થ “તીવ્રભાવે પાપ ન કર્યા બાદ જેને પશ્ચાત્તાપ ઉત્પન્ન નથી થયો તે” એમ કરવો.
તેનો અશુભાનુબંધના કારણે અનંતસંસાર થાય છે.
xxxxxxxxxxxxxxxxx xxx xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
સસસસસસ સસસ xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - કાનરખીય ટીકા + ગુજરાતી વિવેચન રહિત છે ૧૦૯.