Book Title: Dharm Pariksha Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 122
________________ परीक्षDoo00000000000ccccommonom0000000000000000000000 गाथा - ७ HEAXXXXXXXXXAAREERRRRRRRRRRRRRRRREARREARREARRRRRRRRRRRRRRRR __यशो० ननु कर्म तावदुत्कर्षतोऽप्यसंख्येयकालस्थितिकमेव बध्यते, तत्कथं । * तीव्राध्यवसाय-वतामप्युत्सूत्रभाषिणामनन्तसंसारित्वं स्याद्? इत्याशंकायामाह - * चन्द्र : शिष्यः प्रश्नयति-ननु कर्म = उत्सूत्रप्ररुपणादिजन्यं किमपि कर्म उत्कर्षतोऽपि = जघन्यतस्तु असङ्ख्येयकालस्थितिकं बध्यते एव, किन्तु उत्कर्षतोऽपि तावदेव बध्यत में इति अपि' शब्दार्थः । न तु अनन्तकालस्थितिकम्, यत उत्कृष्टः स्थितिबन्धः सप्ततिकोटामें कोटिसागरोपमप्रमाण एव, न त्वधिकः, स च कालोऽसङ्ख्ययेयकालरुप एवेति । तत् = # यत एवं, तस्मात्कारणात् तीव्राध्यवसायवतामपि = मन्दाध्यवसायवतां तु अनन्तसंसारित्वं * नैव भवति, किन्तु येषां अनन्तसंसारित्वमिष्यते, तेषां तीव्रसङ्क्लेशवतामपि इति अपिशब्दार्थः । । में तीव्राध्यवसायेनोत्सूत्रप्ररुपणादिकालेऽपि उत्कर्षतोऽपि सप्ततिकोटाकोटिसागरोपमप्रमाणॐ मेवासंख्येयकालस्थितिकं कर्म बध्यते, तेन चासंख्येय एव संसारः स्यात्, अनत्तसंसारस्तु न में * घटत इति शिष्यप्रश्नतात्पर्यम् । ચન્દ્ર ઃ શિષ્ય - તીવ્રસંક્લેશવાળા ઉસૂત્રપ્રરુપકાદિનો અનંત સંસાર થાય એ તમારી વાત મને સમજાતી નથી. કેમકે કોઈપણ કર્મ જઘન્યથી તો અસંખ્યકાળસ્થિતિવાળું ર બંધાય જ છે. પણ ઉત્કૃષ્ટથી પણ ૭૦ કો. કો.સાગરોપમ રૂપ અસંખ્યયકાળ સ્થિતિવાળું તે જ બંધાય છે. એનાથી વધુ સ્થિતિ તો કોઈપણ કર્મની બંધાતી નથી. હવે જો આમ હોય તો મંદ અધ્યવસાયવાળાને જેમ અનંત સંસાર ન થાય, તેમ છે - આ તીવ્ર અધ્યવસાયવાળા એવા પણ ઉત્સુત્રભાષીઓનો અનંત સંસાર શી રીતે થાય? - કેમકે તે વખતે એમને અસંખ્યકાળસ્થિતિક કર્મ જ બંધાવાનું અને એ કર્મથી તો એમનો - અસંખ્ય સંસાર જ થાય. અનંતસંસાર શી રીતે થાય? AAAAAAAAAAEXEEEEEEEEEEXAAAAAAAEEEEEEEEEEEEEEEEEEXXX में यशो० कम्मं बन्धइ पावं जो खलु अणुवरयतिव्वपरिणामो । असुहाणुबन्धजोगा अणंतसंसारिआ तस्स ।।७।। R RR મહામહોપાધ્યાય થશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા • પનરોબરીયા ટીન - ગુજરાતી વિવેચન સહિત ૧૦૦

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154