________________
परीक्षDoo00000000000ccccommonom0000000000000000000000
गाथा - ७
HEAXXXXXXXXXAAREERRRRRRRRRRRRRRRREARREARREARRRRRRRRRRRRRRRR
__यशो० ननु कर्म तावदुत्कर्षतोऽप्यसंख्येयकालस्थितिकमेव बध्यते, तत्कथं । * तीव्राध्यवसाय-वतामप्युत्सूत्रभाषिणामनन्तसंसारित्वं स्याद्? इत्याशंकायामाह - * चन्द्र : शिष्यः प्रश्नयति-ननु कर्म = उत्सूत्रप्ररुपणादिजन्यं किमपि कर्म उत्कर्षतोऽपि
= जघन्यतस्तु असङ्ख्येयकालस्थितिकं बध्यते एव, किन्तु उत्कर्षतोऽपि तावदेव बध्यत में इति अपि' शब्दार्थः । न तु अनन्तकालस्थितिकम्, यत उत्कृष्टः स्थितिबन्धः सप्ततिकोटामें कोटिसागरोपमप्रमाण एव, न त्वधिकः, स च कालोऽसङ्ख्ययेयकालरुप एवेति । तत् = # यत एवं, तस्मात्कारणात् तीव्राध्यवसायवतामपि = मन्दाध्यवसायवतां तु अनन्तसंसारित्वं *
नैव भवति, किन्तु येषां अनन्तसंसारित्वमिष्यते, तेषां तीव्रसङ्क्लेशवतामपि इति अपिशब्दार्थः । । में तीव्राध्यवसायेनोत्सूत्रप्ररुपणादिकालेऽपि उत्कर्षतोऽपि सप्ततिकोटाकोटिसागरोपमप्रमाणॐ मेवासंख्येयकालस्थितिकं कर्म बध्यते, तेन चासंख्येय एव संसारः स्यात्, अनत्तसंसारस्तु न में * घटत इति शिष्यप्रश्नतात्पर्यम् ।
ચન્દ્ર ઃ શિષ્ય - તીવ્રસંક્લેશવાળા ઉસૂત્રપ્રરુપકાદિનો અનંત સંસાર થાય એ તમારી વાત મને સમજાતી નથી. કેમકે કોઈપણ કર્મ જઘન્યથી તો અસંખ્યકાળસ્થિતિવાળું ર બંધાય જ છે. પણ ઉત્કૃષ્ટથી પણ ૭૦ કો. કો.સાગરોપમ રૂપ અસંખ્યયકાળ સ્થિતિવાળું તે જ બંધાય છે. એનાથી વધુ સ્થિતિ તો કોઈપણ કર્મની બંધાતી નથી.
હવે જો આમ હોય તો મંદ અધ્યવસાયવાળાને જેમ અનંત સંસાર ન થાય, તેમ છે - આ તીવ્ર અધ્યવસાયવાળા એવા પણ ઉત્સુત્રભાષીઓનો અનંત સંસાર શી રીતે થાય? - કેમકે તે વખતે એમને અસંખ્યકાળસ્થિતિક કર્મ જ બંધાવાનું અને એ કર્મથી તો એમનો - અસંખ્ય સંસાર જ થાય. અનંતસંસાર શી રીતે થાય?
AAAAAAAAAAEXEEEEEEEEEEXAAAAAAAEEEEEEEEEEEEEEEEEEXXX
में यशो० कम्मं बन्धइ पावं जो खलु अणुवरयतिव्वपरिणामो ।
असुहाणुबन्धजोगा अणंतसंसारिआ तस्स ।।७।।
R RR
મહામહોપાધ્યાય થશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા • પનરોબરીયા ટીન - ગુજરાતી વિવેચન સહિત ૧૦૦