________________
taxxxxxxxxxxxxxxxxxxxxxxxx
saxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
- વિનાશ પામેલા જ છે, ઉપરાંત પોતાના વિચિત્ર અનુષ્ઠાનોને લીધે બીજાઓને પણ કે શંકા ઉત્પન્ન કરાવવા દારા સન્માર્ગથી ભ્રષ્ટ કરનારા બને છે.
(પોતે દોષિત ગોચરી વિગેરે વાપરે એટલે એ જોઈને બીજાઓ પણ વિચારે કે આ વાપરવામાં વાંધો નહિ હોય. માટે જ આ વાપરતા હશે.)
ગશોતથા ૪ સંવિનાક્ષત્તિરિ Pર્થસ્થાવેર વિતાવવાનતાનિવામनियतोत्सूत्रसद्भावात्, तस्यानन्तसंसाराऽनियमानिनवस्यापि तदनियम एव, भवभेदस्य । भावभेदनियतत्वाद् इति प्रतिपत्तव्यम् ।।६।।
चन्द्र : एवं आचाराङ्गपाठं व्याख्यायाधुना निष्कर्षमाह-तथा च इत्यादि । पार्थस्थादेरपि । * = न केवलं "उत्सूत्रप्ररुपकत्वेन प्रसिद्धस्य यथाछन्दस्य, किन्तु संविग्नपाक्षिकभिन्नस्य में पार्श्वस्थादेरपि" इत्यपिशब्दार्थः । तस्य = पार्श्वस्थादेः । निह्नवस्यापि = न केवलं पार्श्वस्थादेरित्यपिशब्दार्थः । तदनियम एव = अनंतसंसारस्यानेकान्त एव । अनेकान्तस्य । कारणमाह भवभेदस्य = संख्यातासंख्यातानन्तसंसाररूपस्य भवभेदस्य भावभेदनियतत्वात् , = मन्दमध्यंमतीव्रसङ्क्लेशाधीनत्वात् । भवतु नियतमनियतं वोत्सूत्रभाषणं, तथापि न तदधीनः । संख्यातादिसंसारः, किन्तु नियतेऽप्युत्सूत्रभाषणे मन्दाध्यवसायसत्त्वे संख्यात एव संसारः, एवमनियतेऽप्युत्सूत्रे तीव्राध्यवसायसत्त्वेऽनन्त एव संसार इति प्रतिपत्तव्यम् = स्वीकर्तव्यम् । में
ચન્દ્રઃ ઉપરના આચારાંગપાઠ ઉપરથી નક્કી થાય છે કે સંવિગ્નપાક્ષિક સિવાયના - જે પાસત્યાદિ છે, તેઓને પણ બીજી બાલતા લાવી આપનાર નિયત ઉસૂત્ર હોય છે. માત્ર કંઈ યથાણંદને જ નથી હોતું. અને “એ પાસત્યાદિનો અનંતસંસાર થવાનો એકાંત નથી” એ વાત તો તમને ય માન્ય જ છે. - તો પછી જેમ પાસત્યાદિમાં નિયત ઉસૂત્ર હોવા છતાં અનંતસંસારનો એકાંત નથી, - એમ નિતવમાં પણ નિયત ઉસૂત્ર હોવા છતાં અનંતસંસારનો એકાંત તો ન જ રહે.
' આનું કારણ એ જ છે કે સંખ્યાત સંસાર, અસંખ્યાતસંસાર, અનંતસંસાર ઈત્યાદિ રૂપે જે સંસારનો ભેદ પડે છે, એ ભેદ મંદ, મધ્યમ, તીવ્ર સંક્લેશ રૂપ ભાવભેદને કે - આધીન છે. જેવા પ્રકારના ભાવો, તેવા પ્રકારનો સંસાર થાય. નિયત કે અનિયત - ઉસૂત્રની પ્રધાનતા નથી.
ગાથા છ સંપૂર્ણ
#xxxxxxxxxxx
મહામહોપાધ્યાય વિરજી વિરચિત ધર્મપરીક્ષા • યજોખરીય ટીકા * ગુજરાતી વિવેચન સહિત ૧૦