________________
(無双奥英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英X英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英知
Yuપરીક્ષાના નાના નાના રાજકારના આકારના બજારમાં જ જ કરી શકવાના નથી. અને એટલે આવા કોઈ નિર્ણય દ્વારા એમ કહેવું કે “આ કે ઉસૂત્રપ્રરૂપણા તીવ્રાધ્યવસાયથી અનુગત છે” એ શક્ય નથી. છે. પરંતુ છદ્મસ્થ શિષ્ટપુરુષો જુએ કે “આ ઉત્સુત્રપ્રરુપક ઘણું સમજાવવા છતાં માનતો જે નથી, વાત સાંભળવા પણ તૈયાર નથી...” અને આવું જોઈને તેઓ અનુમાન કરે કે આ : “આ ઉત્સુત્રપ્રપકનો તીવ્રઅધ્યવસાય હશે” અને એ જ પ્રમાણે શિષ્ટ પુરુષો લોકમાં
બોલે ય ખરાં કે “આ ઉત્સુત્રપ્રરુપક તીવ્ર અશુભાધ્યવસાયવાળો છે. કેમકે સમજાવવા = છતાં સમજતો નથી.”
આવા શિષ્ટ પુરુષોના શબ્દો અનુસાર એમ કહેવાય કે આની ઉત્સુત્રપ્રાણા એ ? જ તીવ્રાધ્યવસાયથી અનુગત છે. કે આમ તીવ્રાધ્યવસાય ઉસૂત્રપ્રરુપણામાં શબ્દમાત્રથી જ = શિષ્ટોના શબ્દમાત્રથી ૩ શું જ અનુગત બને છે. પણ નિશ્ચયથી અનુગત બનતો નથી. (હા. કેવલીઓ દ્વારા તો કુ છે એ પણ બને.) 3 આમ શિષ્ટશબ્દોના અનુસારે અનુગત બનેલા તીવ્રાધ્યવસાયથી સહકુત એવી છે કે જે ઉત્સુરારુપણા હોય, એમાં શિષ્ટ પુરુષો આવો વ્યવહાર કરે જ છે કે “આ છે કે તીવ્રાધ્યવસાયના સહકારવાળી ઉત્સુત્રપ્રરુપણા અનંતસંસારનું કારણ બનશે.” અને ૪ ૬ એટલે તે તીવ્રાધ્યવસાયમાં અનંતસંસાર ઉત્પત્તિ માટે ઉત્સુત્રપ્રરૂપણાસહકારિત્વની સિદ્ધિ
出演XXXXX英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英注英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
જ થાય.
કે આ જ વાત “ઘટકતં” માં સમજવાની છે. ઘટત્વ અને સહકારિત્વ માં શું ભેદ છે જ છે એ અમે આગળ જણાવી દીધેલ છે. છતાં ટુંકમાં ફરી જણાવું કે તીવ્રાધ્યવસાય ? 3 ઉસૂત્રપ્રપણા કરતા તદ્દન ભિન્ન તરીકે વિવક્ષા કરાય ત્યારે સહકારી ગણાય. અને ૪ જ તીવ્રાધ્યવસાય ઉસૂત્રપ્રપણાથી અભિન્ન એવો ઉસૂત્રપ્રરુપણાનો જ એકદેશ = 2 એકભાગ = એક અવયવ ગણાય, ત્યારે તે ઉસૂત્રપ્રરૂપણાનો ઘટક ગણાય. તપૂર્વિયા: શબ્દ દ્વારા ટીકાકાર તીવ્રાધ્યવસાયની ઘટકતાને જ સૂચવી રહ્યા છે.
यशो० स च तीव्राध्यवसाय आभोगवतामनाभोगवतां वा शासनमालिन्य* निमित्तप्रवृत्तिमतां रौद्रानुबन्धानां स्याद्, अनाभोगेनापि शासनमालिन्यप्रवृत्तौ महामिथ्यात्वाभजनोपदेशात् ।
મહામહોપાધ્યાય યશોવિજયજી વિચિત ધર્મપરીક્ષા - ચોખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૯૧