Book Title: Dharm Pariksha Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 101
________________ sana 4 જજ x જ સામ00000000000000000000ના જવાબમાં ધો/પરીક્ષામાં આ સંસારની પૂર્વે હાજર હોય છે માટે તે “અનુગત’ અધ્યવસાય કહેવાય. અને એટલે જ છે એ અનુગત કારણ કહેવાય. આ અધ્યવસાયને છદ્મસ્થો તો જાણી ન શકે, માટે જ અમે કહ્યું કે કેવલી જ આવો - નિશ્ચય કરી શકે કે “આ અધ્યવસાય અનંતસંસારનું કારણ છે.” એટલે આપણે બધા છે એવું કહેવાને અધિકારી જ નથી કે “દિગંબરાદિનો નિયમથી અનંતસંસાર થાય જ....” - કેમકે એ અનંતસંસારનું કારણ બાહ્યક્રિયાઓ નહિ, પરંતુ અંદરનો તીવ્ર અશુભ અધ્યવસાય છે, કે જેને કેવલીઓ જ જાણી શકે છે. “વતિના નિયમોનોગતિ” આ શબ્દ ગાથામાં નથી, છતાં એ અત્રે જાતે સમજી કે લેવાનો છે માટે જ “ગમ્યમ” કહ્યું છે. કે “બિન્ન" શબ્દનો બીજો અર્થ આ પ્રમાણે સંભવે છે કે મૈથુનસેવન વખતે વેદોદયજન્ય તીવ્ર અશુભ અધ્યવસાય હોય. ઉસૂત્રપ્રરૂપણા વખતે મિથ્યાત્વજન્ય કે માનકષાયજન્ય તીવ્ર અશુભ અધ્યવસાય હોય. તીર્થંકરાદિની આશાતનામાં તીર્થકરાદિ પ્રત્યે ધિક્કારાદિ સ્વરૂપ તીવ્ર અશુભ અધ્યવસાય હોય. આમ અનંતસંસારના કારણભૂત તીવ્ર અશુભ - અધ્યવસાયોનું સ્વરૂપ તો જુદુ જુદુ જ છે. અર્થાત્ ભિન્ન એવો જ આ અધ્યવસાય હોય જ છે. પણ એ તમામ અધ્યવસાયો તીવ-અશુભઅધ્યવસાય એ એક નામથી ઓળખાય છે એટલે આ રીતે તે બધા અનુગત પણ બને. START F xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx 與其英英英英英英英对两其实 में यशो० यस्य संग्रहादेशात् स्वातंत्र्येणैव तस्यामनुगतं हेतुत्वम्, (૧૪) ૨ ઃ વમનન્તસંસારચાનુi Rાં થયિત્વાડથુના તવ નાનુસાર * विवेचयति-यस्य = तीव्राध्यवसायस्य संग्रहादेशात् = संग्रहनयमतानुसारेण स्वातंत्र्येणैव * = उत्सूत्रप्ररुपणादिबाह्यक्रियासहकारं विनैव तस्यां = संसारानन्तायां अनुगतं = अतीव्राध्यवसायत्वधर्मेण पुरस्कृतं हेतुत्वं = कारणत्वम् । ___ यथा हि कुलाले पुत्रत्वपतित्वमनुष्यत्वपुरुषत्वकुलालत्वपितृत्वादयोऽनेके धर्मा भवन्ति, किन्तु घटं प्रति तस्य कारणत्वं कुलालत्त्वधर्मेणैव गण्यते । न हि 'अयं मनुष्य इति कृत्वा में घटजनकः' इति व्यवहारः, किन्तु 'अयं कुलाल इति कृत्वा घटजनकः' इत्येव व्यवहारो र भवति । एवं तीव्रकामोदयंतीव्रमिथ्यात्वोदयादिजन्योऽध्यवसाय: - 'अयं तीव्राशुभाध्यवसाय में इति कृत्वाऽनन्तसंसारकारणम्' इत्येव व्यवहीयते । ततश्च तस्य कारणत्वं तीव्राध्यवसाय (来买我我我我我我我我我我我双双双双双双 મહામહોપાધ્યાય પવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૮૬

Loading...

Page Navigation
1 ... 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154