________________
Boxxxxxzxxxxxxxxxx wwwxxxxx # # # # # # # # # # # # # # # # # # # # # xxxxxxxxxxxxxxxxxxxxxxx
* "नियतोत्सूत्रं" इति नियतपदविशिष्टं उत्सूत्रं कारणत्वेनाप्रतिपाद्यैव कार्यकारणभावग्राहकत्वात् ।
अनन्तसंसारोत्सूत्रभाषणयोः कार्यकारणभावबोधकत्वात् । में प्रकृतपाठे हि "उस्सुत्तभाषगाणं" इत्येवोक्तम्, "निययोस्सुत्तभासगाणं" इति नोक्तम् ।। तथा च प्रकृतपाठात् "उत्सूत्रभाषणं कारणम्, उत्सूत्रभाषणजन्योऽनन्तसंसारः कार्यम्" इत्येव । कार्यकारणभावः सिद्ध्यति, न तु "नियतोत्सूत्रभाषणं कारणम्, उत्सूत्रभाषणजन्योऽनन्तसंसारः कार्यम्" इति कार्यकारणभावः ।
इत्थञ्च अनन्तसंसारात्मकस्य कार्यस्य "उत्सूत्रभाषणजन्योऽनन्तसंसारः" इति परिष्कारो, युक्तः, किन्तु सूत्रे दर्शितस्य उत्सूत्रभाषणात्मककारणस्य "नियतोत्सूत्रभाषणं" इति परिष्कारः सूत्रबाधित इति कृत्वा न युक्त इति भावः । ___ एवं च उत्सूत्रभाषणमात्रस्य उत्सूत्रभाषणजन्यानन्तसंसारकारणत्वात्, भवदुक्तरीत्याऽनियतोत्सूत्रभाषिणामपि यथाछन्दानां अनन्तः संसारो बलादापद्येतैवेति ।
ચન્દ્રઃ પૂર્વપલઃ “ઉસૂત્રભાષકોનો બોધિનાશ થાય, અનંત સંસાર થાય.” આવો જ સ્પષ્ટ શાસ્ત્રપાઠ છે જ. આના દ્વારા આ પદાર્થ સિદ્ધ થાય છે કે “નિયતઉત્સુત્રભાષણ કે કારણ છે અને અનંતસંસાર કાર્ય છે.” કે હવે માત્ર અનંતસંસારને કાર્ય માનીએ તો પૂર્વે બતાવ્યા પ્રમાણે વ્યતિરેક વ્યભિચાર
આવે છે, એટલે ઉત્સુત્રભાષણજન્ય અનંતસંસાર જ કાર્ય માનવું અને નિયતોસૂત્રને છે કારણ માનવું. | મૂળ વાત એ કે આ બેના કા. કા. ભાવને જણાવનાર કોઈ શાસપાઠ નથી તે વાત ખોટી છે. ૩સુરખાસTM..એ પ્રમાણે શાસ્ત્રપાઠ છે જ, એટલે કોઈ આપત્તિ નથી. તે
ગુરુ : વાહ મારી સાથે ય કપટ કરે છે? તે જે પાઠ બતાવ્યો છે, એ કે એવા જ બીજા પાઠોમાં ક્યાંય નિયત શબ્દ તો વાપર્યો જ નથી. ત્યાં તો ઉસૂત્રભાષકોનો જ ૨ અનંતસંસાર બતાવ્યો છે. “નિયતોસૂત્રભાષકોનો અનંતસંસાર એકાન્ત થાય અને જે
અનિયતોસૂત્રભાષકોનો ન થાય” આવા તમે પાડેલા ભેદ તો આ સૂત્રમાં દેખાતા નથી. એટલે આ સૂત્ર પ્રમાણે તો ઉસૂત્રભાષક એવા યથાછંદોનો પણ એકાંતે - અનંતસંસાર માનવાની આપત્તિ તને આવવાની જ.
#xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા • સોખરીયા કા * ગુજરાતી વિવેચન સહિત છે .