________________
AmmmmmmmmmmmmmOOOOOOOOO0000000000000000000धनपशक्षा
XXXXXXXXXXXXXXXXXX
XXXXXXXXXXX
- જો કે ભાવગુરુની પરિપાટીથી વિશુદ્ધ જે હોય, તે આગમતર્કથી અવિરુદ્ધ જ હોય. છે છતાં જે નામના ગુરુ કે દ્રવ્યગુરુ છે, એમની પરિપાટીથી શુદ્ધ પણ લોકમાં ગુરુપરિપાટીશદ્ધાર જ કહેવાય છે અને એ આગમતર્કવિરોધી સંભવે છે. માટે તેનો આદર કરવો નહિ. આ કે આ વિષયમાં ઘણું કહેવા જેવું છે. પણ વિસ્તાર થવાના ભયથી કહેતો નથી. માત્ર
આ અહીં પરમાર્થ છે કે જે કાર્યમાં પરંપરાએ ઘણાઓને રાગ-દ્વેષહાનિ થતી હોય, તે કાર્ય આદરવું. તે કાર્ય ગુરુપરીપાટીશુદ્ધ અને આગમતર્ક-અવિરૂદ્ધ જ કહેવાય. જ્યારે - જે કાર્યમાં પરંપરાએ ઘણાઓને રાગદ્વેષની વૃદ્ધિ થતી હોય, તે કાર્ય ગુરુપરીપાટીશુદ્ધ
કે આગમતર્ક-અવિરૂદ્ધ ન કહેવાય. ગીતાર્થનું શરણ સ્વીકારીને જ આ વિષયનો પરમાર્થ tauो मे प्रभारी हितोपद्देश छ.] ___यशो० इयं हि ज्ञानांशदुर्विदग्धानामहिकार्थमात्रलुब्यानां महतेऽनाय ।
चन्द्र० : अभिनिवेशमूलका स्वमतिकल्पना महानर्थकरीत्याह-इयं = प्रतिपादिता कल्पना में *ज्ञानांशदुर्विदग्धानां = ज्ञानलेशमात्रेणात्मानं पंडितंमन्यमानानां ऐहिकार्थमात्रलुब्धानां = *
धनकीर्त्यादिरूपतुच्छैहलौकिकफलमात्रासक्तानां महतेऽनर्थाय । ___ ये गीतार्थोपदेशानुसारेण सम्यक्तत्त्वं प्राप्नुवन्ति, ते तु न स्वमतिकल्पितपदार्थान् । प्रतिपादयन्ति, किन्तु यथाशास्त्रमेव प्रतिपादयन्ति । स्वमतिकल्पनया पदार्थनिरूपणे तु कारणं, ज्ञानलेशजन्यो मिथ्यामद एवेति 'ज्ञानांशदुर्विदग्धानां' इति पदमुपात्तम् । तथा तेऽपि न यथा : है तथैव स्वमतिकल्पितपदार्थान्निरूपयन्ति, किन्तु यदा ऐहिकार्थमात्रलुब्धा भवन्ति, तदा तदर्थमेव
तादृशपदार्थान् निरूपयन्ति । एतदर्थमेव द्वितीयं 'ऐहिकार्थमात्रलुब्धानां' इति पदमुपात्तम् । * यन्द्र० मो शाननी अंश मात्र पामीन अभिमानी बने। छ, हेमा मा
લોકના ધન-કીર્તિ વિગેરે ફળોમાં લુબ્ધ બનેલા છે તેઓ આવા પ્રકારની સ્વમતિકલ્પના જ કરતા હોય છે. અને તેવાઓને આ કલ્પના નિક્ષે મોટા અનર્થને માટે થાય છે.
- यशो० यावानेव ह्यर्थः सुविनिश्चितस्तावानेवानेन निरूपणीयः, न तु कल्पनामात्रेण, * यत्तदसंबद्धप्रलापो विधेय इति मध्यस्थाः, * चन्द्र : यत एतादृशी स्वमतिकल्पना महानर्थकरी, अत एव प्रकृतार्थे मध्यस्थाः । प्रतिपादयन्ति यदुत यावानेव ह्यर्थः इत्यादि । सु = सम्यकप्रकारेण, संविग्नगीतार्थ
XXXXXXXXXXXXXXXXXXXXXXXX
Xxxxx
时其对对对对对对对其其其其对其其其其其其其其其其对其其我
Fxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
મહામહોપાય સોવિજા વિરહિત ધર્મપરીયા • હોખરીય રજા કે જાતી વિ
તિ - ૧૦