________________
其对其其其对其其其其取其其人其
કooooooooooooooooooooooo ધર્મપરીક્ષા) જ છે, આવા ઉન્માર્ગરૂપી માર્ગમાં સંપ્રસ્થિત થયેલા = તેમાં સાચી રીતે સ્થિર થયેલા ક અને માટે જ સન્માર્ગના નાશક એવા સાધુઓનો નક્કી અનંત સંસાર થાય છે.
આવા વચનના બલથી એમ જ જણાય છે કે ઉન્માર્ગમાં પડેલા એવા નિહ્નવોનો જ - અનંતસંસાર થાય. પરંતુ માર્ગપતિત યથાછંદોનો અનંતસંસાર આ પાઠથી જણાતો નથી. કારણકે આ ગાથામાં ઉન્માર્ગસંપ્રસ્થિતોનો અનંતસંસાર કહ્યો છે. જ્યારે માર્ગપતિત યથાવૃંદો તો અપરમાર્ગ = ઉન્માર્ગ = દિગંબરાદિ સંપ્રદાયના સ્વીકારવાળા નથી. અર્થાત્ તેઓ વ્યવહારથી તપાગચ્છમાં જ જોડાયેલા છે. ઉન્માર્ગમાં નથી જોડાયેલા. એટલે આ પાઠ દિગંબરાદિના અનંતસંસારને સૂચવે છે અને માર્ગપતિત યથાણંદના અનંતસંસારને સિદ્ધ કરતો નથી, _ 'यशो० उन्मार्गपतितो निह्नव एवेति कथमुद्देश्यनिर्णयः? * चन्द्र : समाधानमाह-उन्मार्गपतित इत्यादि । गच्छाचारपाठे "उन्मार्गमार्गसंप्रस्थितानां" में इति यत्पदं, तेन भवता निह्नवा एव गहीताः, किन्त नैतद्यक्तम । यत उन्मार्गपतितो निव एव = न तु यथाछन्द इति कथं उद्देश्यनिर्णयः ? = यमुद्दिश्य किञ्चिद् विधानं क्रियते स # उद्देश्यः, यथा "रामो राजाऽभवत्" इत्यत्र राममुद्दिश्य राजत्वस्य विधानं क्रियते, ततो में *रामोऽत्रोद्देश्यः । उद्देश्यं चाश्रित्य यद् विधानं क्रियते तद् विधेयम् । यथा राममुद्दिश्य *
राजत्वस्य विधानं क्रियते इति राजत्वं विधेयम् । र प्रकृते च उन्मार्गसंप्रस्थितं उद्दिश्यानन्तसंसारस्य विधानं क्रियते, तत उन्मार्गसंप्रस्थितोऽत्रोद्देश्यो भवति । “स च उद्देश्योऽत्र निह्नव एव ग्राह्यः" इति भवता कथमुद्देश्यस्य निर्णयः । कृत इति प्रश्नाभिप्रायः । - ચન્દ્રઃ ગુરુ : હે પૂર્વપક્ષ! ગચ્છાચારની ગાથામાં જે ઉન્માર્ગસંપ્રસ્થિત પદ લખેલ આ છે, એનો અર્થ “ઉન્માર્ગપતિત થાય છે. પણ એ ઉન્માર્ગપતિત તરીકે નિલવ જ લેવાય અને બીજો કોઈ ન લેવાય એવો ઉદેશ્યનો નિર્ણય તમે કેવી રીતે કરી શકો?
અર્થાત્ અમારી દષ્ટિએ ઉન્માર્ગપતિત તરીકે નિદ્વવો તથા યથાવૃંદો પણ લઈ જ શકાય. ન (જેને ઉદેશીને કંઈક વિધાન = કથન કરાય તે ઉદ્દેશ્ય. દા. ત. રામ રાજા હતો. કે આમાં રામને ઉદ્દેશીને રાજત્વનું વિધાન કર્યું છે, તો રામ ઉદ્દેશ્ય બને. અને રામને કે ઉદ્દેશીને રાજત્વનું વિધાન કરાય છે, માટે રાજત્વ એ વિધેય બને. પ્રસ્તુતમાં જ મહામહોપાધ્યાય રવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૫૮ જ
XX残典城、熱英英英英英英、独、英英城※※※※※※※※※※※※※残然英英英※※※
xxxxxxxxxxxxxxxxxxxx