________________
RXXKARAARERAREE
KAAAAAAAAAAAAAAAAAAAAAAE
एवं तस्य गिरा लोकः सर्वो ग्रामपुरादिषु । प्रतिमाः कृष्णहलिनोः कारंकारमपूजयन् ।। प्रतिमाऽर्चनकर्तृणां महान्तमुदयं ददौ । स सुरस्तेन सर्वत्र तद्भक्तोऽभूज्जनोऽखिलः ।।' इति । ॥५॥
चन्द्र : ननु बलभद्रजीवेनैतादृशमुत्सूत्रं निरूपितमिति शास्त्रे न कुत्रापि दृष्टमित्यत आहन चैतद् = अनन्तरमुदितं अशास्त्रीयं = शास्त्रेऽनिरूपितं स्वकल्पनामात्रम् । त्रिषष्टिनेमिचरित्रेऽपि = कलिकालसर्वज्ञहेमसूरिविरचिते त्रिषष्ठिशलाकापुरूषचरित्रग्रन्थे यन्नेमिनाथमें चरित्रं, तत्रापि एवं = अनन्तरमेव दर्शयिष्यमाणं "बलभद्रजीवस्योत्सूत्रप्ररूपणं अस्ति" , * इत्यादिरूपं उक्तत्वात् । में तदेव दर्शयति-तथाहि इत्यादि । प्रतिपद्य = स्वीकृत्य तथा = यथा श्रीकृष्णेनोक्तं, में तथा ते रूपे = बलभद्रकृष्णरुपे सर्वतः = सर्वत्र । नौ = आवयोः श्रीकृष्णबलभद्रयोः । में प्रकृष्टदेवताबुद्ध्या = "इयं सर्वातिशायिनी देवता" इति मत्या । "किमर्थं एते प्रतिमे से में आदरात् पूजनीये ?" इत्यत्र बलभद्र एव कारणमाह-वयमेव यतः इत्यादि । दिवः = * स देवलोकात् । यियासुभिः = द्वारकाया उर्ध्वं दिवं यातुमिच्छुभिः । स्वर्गदाः = स्वर्गदातारः । में कारंकारं = कृत्वा कृत्वा प्रभूतप्रतिमाकरणज्ञापनार्थमित्थं प्रयोगः, शेषं सुगमम् । --- કે ચન્દ્રઃ (પૂર્વપક્ષઃ તમે જે વાત કરી. એ શાસબાહ્ય પદાર્થ છે. શાસ્ત્રમાં બલભદ્રદેવે આ ઉત્સત્ર બોલ્યાની વાત અમે જોઈ-જાણી નથી.) જ ગુરુ : અમારી વાત અશાસ્ત્રીય નથી. કેમકે કલિકાલસર્વજ્ઞશ્રીએ રચેલા ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રમાં નેમિચરિત્રની અંદર પણ આ જ વાત કરી છે.
तसा प्रभारी - છેશ્રીકૃષ્ણની વાતને તે પ્રમાણે સ્વીકારીને રામ = બલદેવ ભરતક્ષેત્રની ધરતી પર ગયા. અને શ્રી કૃષ્ણના કહ્યા પ્રમાણે જ પોતાનું અને કૃષ્ણનું એમ બે રૂપ કરીને બધી બાજુ દેખાડવા લાગ્યા. અને આ પ્રમાણે બોલ્યા કે “હે લોકો ! અમારી શુભ પ્રતિમાઓ છે ક બનાવીને ઉત્કૃષ્ટ દેવતાની બુદ્ધિથી તમે આદરપૂર્વક એને પૂજો. છે કેમકે અમે જ સર્જન, સ્થિરતા અને સંહારને કરનારા છીએ. અમે દેવલોકમાંથી
અહીં અમારી ઇચ્છા મુજબ આવીએ છીએ અને અમારી ઇચ્છા મુજબ દેવલોકમાં જઈએ : *छीमे.
TERRAAKAARREARRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRXXX
RXXXXXXXXXXXXX
છે. મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - વનરશોખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત છ ૦૦