________________
* यथा सम्यग्दर्शनादिविनाशेन दिगम्बरादयः स्वयमुन्मार्गा (उन्मार्गपतिताः) भवन्ति, तथा * शास्त्रीयक्रियाविपर्यासकारणदुष्टालम्बननिरूपणेनापि उन्मार्गो भवत्येव । तच्च निरूपणं । # यथाछन्दानामस्त्येवेति तेऽपि उन्मार्गसम्प्रस्थिता एव भवन्तीति गच्छाचारपाठस्थेन उन्मार्गमार्ग
सम्प्रस्थितपदेन दिगम्बरादय इव यथाछन्दा अपि गृह्यन्ते, न तेन तेषां व्यवच्छेदो भवतीति मुग्ध ! चिन्तय चतुरया प्रज्ञया । કે ચન્દ્રઃ (પૂર્વપક્ષ નિદ્વવો પોતાના સમ્યગ્દર્શનાદિ ગુણોનો નાશ કરી ઉન્માર્ગપતિત - બનેલા છે. ઉપરાંત તેઓ તેવી પ્રરૂપણા દ્વારા બીજાઓના પણ ગુણોનો ભેદ=ઘાત કરે છે - છે. માટે તેઓ ઉન્માર્ગસંપ્રસ્થિત કહેવાય. યથા છંદો ન કહેવાય. અને માટે ગચ્છાચારની ક ગાથાના ઉન્માર્ગસંપ્રસ્થિત પદ દ્વારા જ એમનો વ્યવચ્છેદ થઈ જાય છે.) કે ગુરુ ગુણભેદ વિગેરે દ્વારા જેમ ઉન્માર્ગપતિત થવાય, તેમ શાસ્ત્રીય ક્રિયા-માન્યતા છે હું વિગેરેના વિપર્યાસના કારણભૂત ખોટા આલંબનોની પ્રરૂપણા કરવા દ્વારા પણ = ઉન્માર્ગપતિત થવાય જ છે. એમાં કોઈ ભેદ નથી, વિશેષ નથી.
આશય એ છે કે અગીતાર્થે લાવેલી ગોચરીનો ત્યાગ... ઇત્યાદિ જે શાસ્ત્રીય ક્રિયાઓ છે, એનો વિપર્યાસ એટલે અગીતાર્થે લાવેલી વસ્તુનો વપરાશ થવો.. વિગેરે, એનું જ કારણ છે, ખોટા આલંબનો. “દા.ત. અગીતાર્થની લાવેલી ગોચરી નિર્દોષ હોય તો તે જ વાપરવામાં શું વાંધો? ઉર્દુ અગીતાર્થની ગોચરી જ અજ્ઞાતોચ્છતાના કારણે વધુ નિર્દોષ
EXxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
xxxxxxxxxxxxxxxxxxwwww xxxxxxxxxxxxxxxxxxxxxx
કે આવા કુતર્કથી સિદ્ધ આલંબનોની પ્રરૂપણા યથાવૃંદો કરે છે. હવે નિતવો ગુણનાશક દ્વારા ઉન્માર્ગ = ઉન્માર્ગપતિત બને, તો યથાછંદો ક્રિયાનાશ દ્વારા ઉન્માર્ગપતિત બને
તે જ છે.
= એટલે ઉન્માર્ગસંપ્રસ્થિત શબ્દથી યથાછંદોનો નિષેધ તો ન થાય, ઉર્દુ ગ્રહણ = થાય.
____ (चन्द्र : अत्र गुणभेदो नाम स्त्रीमुक्तिद्विराशिरूपाणां गुणानां = तात्त्विकपदार्थानां में * विनाशरूपोऽपि सङ्घटते ।)
ચન્દ્રઃ અહીં “સ્ત્રીમુક્તિ, જીવ + અજીવ એ જ રાશિ છે, એક સાથે શીત-ઉષ્ણ કે પરીષહ ન હોય..” ઇત્યાદિ રૂપ જે શાસ્ત્રીય તાત્ત્વિક પદાર્થો છે, તે ગુણ શબ્દથી લઈને
xxxxxxxxxxxxxxxxxxxxx
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા • યશેખરીયા ટીમ + ગુજરાતી વિવેચન સહિત ૬૦.