________________
ननु एवं उन्मार्गमार्गसम्प्रस्थितपदस्य “तीव्राध्यवसायवन्त उन्मार्गगामिनः" इति - विशेषार्थोऽङ्गीकर्तव्यः, स च न युक्तः, यतस्तत्र प्रसिद्धोऽर्थस्त्यक्तव्यो भवति इत्याशङ्कायां में यद्यप्येतदुत्तरं दातुं शक्यते यदुत "सामान्यार्थबाधे विशेषार्थग्रहणं सर्वस्याभिमतमेवेति न तत्र दोषः", तथापि समाधानान्तरमाह-बाहुल्याभिप्रायेण वा व्याख्याने = बहुलतापेक्षया . गच्छाचारपाठस्य व्याख्याने क्रियमाणे दोषाभावात् ।।
गच्छाचारे हि उन्मार्गमार्गसम्प्रस्थितानामेकान्तेनानन्तः संसारः प्रतिपादितः, किन्तु में तत्प्रतिपादनं बहुलतापेक्षया दृष्टव्यम् । प्रायो हि उन्मार्गगामिनस्तीव्राध्यवसायिनः, अत: एवानन्तसंसारिण एव भवन्तीति । अल्पानां संख्यातादिसंसारिणामुन्मार्गगामिनामविवक्षां कृत्वा में गच्छाचारे नियमेनानन्तसंसारस्तेषां निगदित इति ।
ચન્દ્રઃ (પૂર્વપક્ષઃ તમે જો એમ કહો કે “સંપ્રદાય મુજબ તો નિકૂવોની સંખ્યાતાદિક જ સંસાર પ્રસિદ્ધ છે. એકાન્ત અનંત સંસાર નહિ” તો તમને વાંધો આવશે. કેમકે ૩ ગચ્છાચારમાં તો “મૂળ સંસારો ય માંતો” પદથી ઉન્માર્ગગામીઓને નૂન = અવશ્ય =
એકાન્ત અનંતસંસાર બતાવ્યો જ છે. એટલે સંપ્રદાય અને આગમ વચ્ચે વિરોધ આવશે.) - ગુરુ સંપ્રદાય મુજબ નિદ્વવાદિનો સંખ્યાતાદિ સંસાર પ્રસિદ્ધ જ છે. છતાં આવો જ આગમ પાઠ મળે તો છે જ. તો ત્યાં વિરોધ દૂર કરવા માટે એમ માનવું કે “ઉન્માર્ગમાર્ગ, સંસ્થિત તરીકે તીવ્ર અવ્યવસાયવાળા એવા જ ઉન્માર્ગગામીનું ગ્રહણ કરવાનું છે.” ' અર્થાત્ ગચ્છાચાર કહે છે કે “તીવ્રાધ્યવસાયવાળા જ ઉન્માર્ગગામીઓનો નિયમ છે
અનંતસંસાર થાય.” હવે આની સાથે સંપ્રદાયને વિરોધ ન આવે. સંપ્રદાય પણ આ જ . જ વાત કરે છે કે ઉન્માર્ગગામીઓનો અધ્યવસાય તીવ્ર હોય તો અનંત સંસાર ! મધ્યમ-૪ ૬ મંદ હોય તો અસંખ્યાતાદિ સંસાર. આમ વિરોધાદિ કોઈ દોષ રહેતા નથી.
(પૂર્વપક્ષ: પણ આ રીતે ગચ્છાચારના એ પદનો પ્રસિદ્ધ અર્થ છોડીને વિશેષ : અર્થ પકડવો એ કંઈ યોગ્ય ન ગણાય.)
(ગુરુ : જયાં પ્રસિદ્ધ અર્થ લેવામાં વાંધો આવે ત્યાં વિશેષાર્થ લેવામાં કોઈ દોષ કે નથી. આ વાત બધાને સંમત જ છે. આમ છતાં તમને બીજું સમાધાન આપીએ છીએ કે
球球球球球球迷球球球球球球球球球球球球球球其其球球球球球球球球球球球球球球演现双双双双双双双双双双英双双双双双双双双双双双双双双双双双双
双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双戏教我表球球球球球球球球衣其球球球球球球球球球球球球球球球球球球球球球球
અથવા તો આ ગચ્છાચારની વાત બહુલતાની અપેક્ષાએ = પ્રાયઃ કરીને હોવાથી
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ૨જોખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત કે દo.