________________
# # # # # # # # # # # # # # # #
र तत्र च पूर्वपक्षः प्राह - रे मुग्ध ! अस्मादेव गच्छाचारपाठात् स सिद्धान्तो निर्णीयते । । में यत उन्मार्गमार्गप्रस्थिता नाम तीर्थोच्छेदाभिप्रायवन्त एव । ते च निहवा एव, न तु यथाछन्दाः, . में ततश्च प्रकृतपाठे निह्नवानामेव नियमेनानन्तसंसारः प्रतिपादितः सिद्ध्यति, न तु यथाछन्दानाम् में કે તિ |
अत्र पूर्वपक्षः खण्डनीयः - रे मिथ्याकल्पनादुःखित ! भवनिरूपणे स्पष्टमेवान्योन्याश्रयमें दोषं अहं प्रदर्शयामि, शृणु । "निहवानामेव नियमेनानन्तः संसारः, न तु यथाछन्दानां" इति में * नियमे सिद्ध एव तदनुसारेण 'उन्मार्गमार्गप्रस्थितः' पदस्य "तीर्थोच्छेदाभिप्रायवान्" इत्यर्थः * कल्प्यते । किन्तु यावत् तत्पदस्य 'तीर्थोच्छेदाभिप्रायवान्' इत्यर्थो न क्रियेत, तावत्
નિદ્દવાના નિયમેનાનન્તઃ સંસા:..” રૂત્ય નિયમો ન સિધ્યેત્ | ___ इत्थञ्च नियमसिद्ध्यभावे पदविशेषार्थो न सिद्ध्येत्, तदभावे च नियमो न सिद्ध्येत् में * इति अन्योन्याश्रयं पश्य ।
- ચન્દ્રઃ ગુરુ ઃ અહો ! શું તારી યુક્તિઓના પ્રતિપાદનમાં અપૂર્વ કુશળતા છે! રે કે મુગ્ધ ! તું ગચ્છાચારના વચનના બળથી એવો નિયમ સિદ્ધ કરે છે, કે = “તીર્થોચ્છેદાભિપ્રાયવાળા નિહ્નવોનો અવશ્ય અનંતસંસાર થાય.” અને એ નિયમ સિદ્ધ કર્યા પછી ઉન્માર્ગમાર્ગસંપ્રસ્થિતશબ્દનો સામાન્ય અર્થ છોડીને “તીર્થોચ્છેદાભિપ્રાયવાનુ” એમ વિશેષ અર્થ પકડે છે.
આમાં મુશ્કેલી એ છે કે નિવોના અનંત સંસારનિયમની સિદ્ધિ થાય તો જ એ છે નિયમને ટકાવી રાખવા માટે ગચ્છાચારના પદનો વિશેષ અર્થ લઈ શકાય. પણ એક ૬ વિશેષ અર્થ લેવાય તો જ એ નિયમની સિદ્ધિ થાય. આમ સ્પષ્ટપણે અન્યોન્યાશ્રય જે દોષ આવે છે. છતાં તમે કેમ એ દોષને જોઈ શકતા નથી? . (આ અન્યોન્યાશ્રયદોષને વિસ્તારથી સમજીએ.)
પ્રશ્ન : હે પૂર્વપક્ષ ! ઉન્માર્ગમાર્ગસંસ્થિત પદનો સીધો અર્થ તો એ જ છે કે જે કે ઉન્માર્ગગામી = ઉન્માર્ગપતિત. એ અર્થને છોડીને તમે એનો વિશેષ અર્થ = =
તીર્થોચ્છેદાભિપ્રાયવાન' શા માટે કરો છો ? કે પૂર્વપક્ષ : “નિતવોનો નિયમા અનંતસંસાર થાય. યથાછંદોનો નહિ.” આવો જ નિયમ છે. હવે જો ગચ્છાચારના એ પદનો સીધો જ અર્થ લઈએ તો “ઉન્માર્ગપતિતનો
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
# # # # # # # # # # # # # # # # # # # # # # # # # # # # # # # #
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા • ચન્દ્રશેખરીયા ટીમ + ગુજરાતી વિવેચન સહિત
જ