________________
सागारिकादिपर्यंकनिषद्यासेवना च गृहिमात्रे । निर्ग्रन्थीस्थानादयः प्रतिषेधो मासकल्पस्य ॥५॥ चारे वैराज्ये प्रथमसमवसरणे तथा नित्येषु । . शून्येऽकल्पिके चाज्ञातोञ्छे च सम्भोगे ॥६॥ अकल्पिकेन गृहीतं अज्ञातोञ्छं प्रासुकमपि किमभोज्यं भवति ? को वा कल्पिकेन गृहीते गुणो भवति ? ॥७॥ पंचमहाव्रतधारिणः श्रमणाः सर्वेऽपि किं (समकं) न भुञ्जते । इति चरणवितथवादी, इतो वक्ष्ये गतिषु तु (एकः) ॥८॥ क्षेत्रं गतः, एकः अटवीं (गतः), एकः तत्रैव सन्तिष्ठते । તીર્થ: પુનઃ પિતા, ક્ષેત્રે પુનઃ માવતઃ સિદ્ધિનિતિ Hill भावार्थं तु अनन्तरमेव टीकानुसारेण प्ररूपयिष्यामः ।
ચન્દ્રઃ ગુરુઃ જે જિનાગમોના આધારે તું એમ સાબિત કરવા માંગે છે કે “યથા છંદ અવશ્ય ઉત્સુત્રભાષક હોય એવો નિયમ નથી.” તે જિનાગમમાં જ યથાછંદને = ઉત્સુત્રપ્રરૂપણાની નિયત વ્યવસ્થા બતાવેલી છે. અર્થાત્ “યથા છંદ કેવા કેવા પ્રકારની
ઉત્સુત્રપ્રરૂપણા કરે ?” ઈત્યાદિ બતાવેલ છે. અને એમાંથી કોઈપણ પ્રકારની કે ઉસૂત્રપ્રરૂપણા યથાછંદને હોય જ એમ જણાય છે.
વ્યવહારભાષ્યમાં આ વાત કરી છે. યથાદને બે પ્રકારની ઉત્સુત્રપ્રરૂપણા જાણવી. ચારિત્રમાં અને ગતિમાં, તેમાંથી જ જે ચારિત્રમાં છે, તે આ છે. ૧ ૨ પુંજણી, મુહપત્તી, રજોહરણ, નિષદ્યા, પાત્ર-માત્રક, પટ્ટક, પલા, ચોલ, ઉનની કે દશીઓ, પ્રતિલેખનાવસ. ૨
દંતછિન્ન, અલિપ્ત, વનસ્પતિસ્થિત, નીકળતાની પ્રાર્થના, ચારિત્ર અને ગતિમાં પણ અનુપાતિ તથા અનનુપાતિ હોય છે. ૩
અનુપાતિ એટલે જે જણાય કે “આ યુક્તિસંગત બોલે છે.” જે વળી સૂત્રબાહ્ય હોય છે તે અનનુપાતિ હોય. ૪
મહામહોપાધ્યાય થશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા • ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૩૬ જ
જ જજ જજકજ xxxx xxxx xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx