________________
વળી મોક્ષ માટે જરૂરી નિર્જરાને પ્રાપ્ત કરવા માટે સાધુઓએ ઉપસર્ગો સહન કરવાનું કે જોઈએ. અને એટલે વૈરાજ્યમાં જવું જોઈએ. में यशो० (२०) पढमसमोसरणं-वर्षाकालस्तत्र ब्रूते-किमिति प्रथमसमवसरणे शुद्धं में वस्त्रादि न ग्राह्यम् ? द्वितीयसमवसरणेऽपि ह्युद्गमादिदोषशुद्धमिति गृह्यते, तत्कोऽयं में विशेषः? इति ।
चन्द्र : (२०) द्वितीयसमवसरणेऽपि = शेषकाले इति भावः उद्गमादिदोषशुद्धं = * अद्विचत्वारिंशद्दोषरहितं इति = यतो दोषरहितं तस्मात्कारणात् गृह्यते । तत्कोऽयं विशेषः ।
= यथा द्वितीयसमवसरणे दोषरहितं वस्त्रं गृह्यते, तथैव तादृशमेव वस्त्रं वर्षाकाले किं न * गृह्यते ? कस्तत्र हेतुः, यत्समानमपि निर्दोषं वस्त्रं एकदा गृह्यते, अन्यदा न गृह्यते ? * इति । ૨ ચન્દ્રઃ (૨૦) પ્રથમ સમવસરણ એટલે વર્ષાકાળ, તે વિષયમાં યથાણંદ બોલે કે જે = “શા માટે પ્રથમ સમવસરણમાં શુદ્ધવસ્ત્રાદિ ગ્રહણ ન કરાય. બીજા સમયમાં પણ =
શેષકાળમાં પણ “આ વસ્ત્ર ઉગમાદિ ૪૨ દોષથી શુદ્ધ છે” એમ કારણથી ગ્રહણ છે ર કરાય છે. તો પછી વર્ષાકાળમાં કેમ ન લેવાય? બેમાં એવી તો કઈ વિશેષતા = ભેદ ૨ = તફાવત છે કે એક જ પ્રકારના વસ્ત્રો વર્ષામાં ન લેવાય અને શેષકાળમાં લેવાય?
यशो० (२१) तह णिइएसुत्ति, तथा नित्येषु-नित्यवासिषु प्ररूपयति-नित्यवासे न दोषः, प्रत्युत प्रभूतसूत्रार्थग्रहणादिलक्षणो गुण इति ।
चन्द्र : (२१) तथा नित्येषु इत्यादि । नित्यवासिषु = नित्यवासिनां विषये प्ररूपयति । * प्रभूतसूत्रार्थादि इत्यादि । विहाराभावतः प्रभूतसूत्रार्थग्रहणादिकं सुलभमेव । अनित्यवासे तु विहारादिकारणात् न प्रभूतसूत्रार्थग्रहणादिकमिति ।
ચન્દ્રઃ (૨૧) નિત્યવાસીના સંબંધમાં યથાણંદ બોલે કે “નિત્યવાસમાં દોષ નથી. ઉર્દુ એક જ સ્થાને રહેવાથી પુષ્કળ સમય મળે અને એટલે પુષ્કળ સૂત્રાર્થનું ગ્રહણ, પુનરાવર્તનાદિ રૂપ મોટો લાભ થાય.
BREXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXREER KAKKARAMMARKARKE KA KAKKARXXXXXXKARKE
英英英成城英英英演、英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
यशो० (२२) तथा सुन्नत्ति, यधुपकरणं न केनापि हियते ततः शून्यायां वसतौ को में
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત
૪૯