________________
XXXXXXXXXXXXXXXXXXXXX
*
我我我我我我我我我球球球球球球球球球球球球球球球球球球球球球球球球球球球球球球球球球球球球
MODOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOODDEHAND
केवलं "न दोषः" इति प्रत्युत धर्मकथाश्रवणेन = साधुः धर्मकथां करोति, ते च में गृहिणः शृण्वन्तीत्येवं तेषां धर्मकथाश्रवणेन लाभः = सम्यक्त्वादिप्राप्तिः, ततश्च साधोरपि * परोपकारादिना पुण्यानुबन्धिपुण्यादिप्राप्तिः ।
ચન્દ્રઃ (૧૪) ગૃહસ્થોના ઘરોમાં જઈને બેસવામાં કોઈ દોષ નથી. ઉલ્લું સાધુ ત્યાં જઈ જે ધર્મકથા કરશે, એ સાંભળવા દ્વારા શ્રાવકોને સમ્યગ્દર્શનાદિનો લાભ થશે. આ - એમાં નિમિત્ત બનનાર સાધુને પુણ્યાનુબંધી પુણ્યાદિનો લાભ થશે.
यशो० (१५) गिहिमत्तेत्ति, गृहिमात्रके भोजनं कस्मान्न क्रियते? न ह्यत्र दोषः, प्रत्युत सुन्दरपात्रो-पभोगात् प्रवचनानुपघातलक्षणोऽन्यपात्रभारावहनलक्षणश्च गुण इति ।
चन्द्र : (१५) गृहिमात्रके = गृहस्थभाजने ।
प्रवचनानुपघातलक्षणः = प्रवचनहीलनाऽभावलक्षणः, यदि हि आगमानुसारेण में मलिनलेपलिप्ते पात्रके भोजनं गृह्यते, भुज्यते च, तर्हि भोजनदातारोऽन्ये च प्रवचनं हीलयेयुः यदुत "मलिनमेषां प्रवचनं, यत्रैतादृशे मलिने पात्रके भोजनग्रहणादीनि क्रियन्ते" इत्यादि । * गृहस्थानां सुन्दरे भाजने भोजनादिकरण एष दोषो न भवेदिति भावः । ___अन्यपात्रभारावहनलक्षणश्च = यदि गृहस्थानामेव भाजने भोजनं क्रियेत, तर्हि साधुभिः । * पात्रकादिकं न धरणीयं, ततश्च अन्यपात्राणां = अधुना व्याप्रियमाणानां पात्रकमात्रकादीनां यो भारः, तदवहनलक्षणो गुणो भवेत् ।
ચન્દ્ર ઃ (૧૫) ગૃહસ્થોના વાસણમાં ભોજન કેમ ન કરાય ? એમાં કોઈ દોષ નથી. ઉલ્ટે તેઓના સુંદર પાત્રાઓનો વપરાશ કરવાથી પ્રવચનની હીલના ન થવા છે = રૂપ અને અન્ય પાત્રાઓનો ભાર વહન ન કરવા રૂપ ગુણ = લાભ થાય છે. પૂર્વકાળમાં કે ગાડાની મળીથી પાત્રાઓ લેપતા, પરિણામે પાત્રાઓ આજના જેવા સુંદર ન હતા. = એટલે આ યથાછંદ કહે છે કે “મેલા પાત્રાઓમાં ગોચરી વહોરશો, વાપરશો તો લોકો - પ્રવચનની હલના કરશે.” તથા ગૃહસ્થોના વાસણમાં જ વાપરવાનું હોય તો પછી * પાત્રાઓ રાખવા જ ન પડે. એટલે પછી એનો ભાર ઉંચકવો ન પડે. આ મોટો લાભ
英英英英英英英英英英英英城英英英
HAKKAKKKAKARKKA
KEEEXXXXXXXXXXX
यशो० (१६) निग्गंथिचे?णाइत्ति, निर्ग्रन्थीनामुपाश्रयेऽवस्थानादो को दोषः? यत्र ।
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત
૬.