Book Title: Dharm Pariksha Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 56
________________ धर्मपरीक्षा चन्द्र : ( ८ ) हस्तगताः इत्यादि स्पष्टम् । नवरं नखरदनं नामवर्तमानकाले 'नेईलकटर' कदाचित्तीक्ष्णधारेण तेन इति नाम्ना प्रसिद्धं नखच्छेदनसाधनम्, अधिकरणं भवति कस्यचित्शरीरे क्षतं सम्भवेत् । क्रुद्धो वा कश्चित्साधुस्तेन कञ्चिन्मारयेदपीति भवति तदधिकरणम् । = ચન્દ્ર : (૮) હાથમાં રહેલા કે પગમાં રહેલા નખો વધી જાય તો દાંતથી છેદવા જોઈએ. પણ નેઇલકટરથી નહિ. પાસે રખાતું નેઇલકટર તો અધિકરણ પાપનું સાધન બને છે. (કોઈને મારવા વિગેરેમાં ય ઉપયોગ થાય.) = यशो० (९) तथा अलित्तंति, पात्रमलिप्तं कर्त्तव्यं, लेपे बहुदोषसंभवान्न पात्रं लेपनीयमिति भावः । चन्द्र : ( ९ ) पात्रमलिप्तमित्यादि सुगमम् । भावार्थस्त्वयम्, प्राचीनो हि लेपः शकटचक्रान्तर्वर्तिमलमलिनतैलरूपोऽशुचिः, तद्ग्रहणे तदानयने च संयमात्मविराधनादीनां बहूनां दोषानां सम्भवान्न लेपः कर्त्तव्यः । तथा लेपितेऽशुष्के पात्रे मशकादयो लगन्ति म्रियन्ते चेत्येवं पात्रलेपे बहुदोषसम्भव ओघनिर्युक्त्यादिभिः स्वयमवधारणीय इति । ચન્દ્ર : (૯) પાડ્યું લેપ વિનાનું જ રાખવું આશય એ છે કે પાત્રાને લેપ કરવામાં ઘણા બધા દોષો લાગતા હોવાથી પાડ્યું લેપવું નહિ. (પ્રાચીનકાળમાં ગાડાના ચક્રની અંદર જે તેલ લગાડાતું, તે તેલ ધૂળ વિગેરેથી એકદમ કાળું પડી જતું. આ મેલવાળું તેલ સાધુઓ લાવતા અને એના દ્વારા પાત્રાને લેપ કરતા. આ લેપ ગ્રહણ કરવામાં, ઉપાશ્રયે લાવવામાં ઘણી વિરાધનાઓ સંભવે છે. લેપેલા, નહિ સુકાયેલા પાત્ર ઉપર મચ્છરાદિ ચોંટી જઇને મરી જવાની પણ શક્યતા છે. આ બધા કારણસર પાત્રા ન सेपवा, खेभ पूर्वपक्षनो आशय छे.) यशो० (१०) हरियट्ठियत्ति, हरितप्रतिष्ठितं भक्तपानादि डगलादि च ग्राह्यम्, तद्ग्रहणे हि तेषां हरितकायजीवानां भारापहारः कृतो भवति । चन्द्र : ( १० ) हरितप्रतिष्ठितमित्यादि । सचित्ततृणादेरुपरि यद् भक्तपानादि डगलकादि वा स्थितं भवति । तत् साधुना ग्रहीतव्यम् । यतस्तद्ग्रहणे तृणादिजीवस्य भारापगमात् सुखं भवतीति । शेषं स्पष्टमेव । મહામહોપાધ્યાય થશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + शुभराती विवेचन सहित ४९

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154