________________
धर्मपरीक्षा
चन्द्र : ( ८ ) हस्तगताः इत्यादि स्पष्टम् । नवरं नखरदनं नामवर्तमानकाले 'नेईलकटर' कदाचित्तीक्ष्णधारेण तेन इति नाम्ना प्रसिद्धं नखच्छेदनसाधनम्, अधिकरणं भवति कस्यचित्शरीरे क्षतं सम्भवेत् । क्रुद्धो वा कश्चित्साधुस्तेन कञ्चिन्मारयेदपीति भवति तदधिकरणम् ।
=
ચન્દ્ર : (૮) હાથમાં રહેલા કે પગમાં રહેલા નખો વધી જાય તો દાંતથી છેદવા જોઈએ. પણ નેઇલકટરથી નહિ. પાસે રખાતું નેઇલકટર તો અધિકરણ પાપનું સાધન બને છે. (કોઈને મારવા વિગેરેમાં ય ઉપયોગ થાય.)
=
यशो० (९) तथा अलित्तंति, पात्रमलिप्तं कर्त्तव्यं, लेपे बहुदोषसंभवान्न पात्रं लेपनीयमिति भावः ।
चन्द्र : ( ९ ) पात्रमलिप्तमित्यादि सुगमम् । भावार्थस्त्वयम्, प्राचीनो हि लेपः शकटचक्रान्तर्वर्तिमलमलिनतैलरूपोऽशुचिः, तद्ग्रहणे तदानयने च संयमात्मविराधनादीनां बहूनां दोषानां सम्भवान्न लेपः कर्त्तव्यः । तथा लेपितेऽशुष्के पात्रे मशकादयो लगन्ति म्रियन्ते चेत्येवं पात्रलेपे बहुदोषसम्भव ओघनिर्युक्त्यादिभिः स्वयमवधारणीय इति ।
ચન્દ્ર : (૯) પાડ્યું લેપ વિનાનું જ રાખવું આશય એ છે કે પાત્રાને લેપ કરવામાં ઘણા બધા દોષો લાગતા હોવાથી પાડ્યું લેપવું નહિ. (પ્રાચીનકાળમાં ગાડાના ચક્રની અંદર જે તેલ લગાડાતું, તે તેલ ધૂળ વિગેરેથી એકદમ કાળું પડી જતું. આ મેલવાળું તેલ સાધુઓ લાવતા અને એના દ્વારા પાત્રાને લેપ કરતા. આ લેપ ગ્રહણ કરવામાં, ઉપાશ્રયે લાવવામાં ઘણી વિરાધનાઓ સંભવે છે. લેપેલા, નહિ સુકાયેલા પાત્ર ઉપર મચ્છરાદિ ચોંટી જઇને મરી જવાની પણ શક્યતા છે. આ બધા કારણસર પાત્રા ન सेपवा, खेभ पूर्वपक्षनो आशय छे.)
यशो० (१०) हरियट्ठियत्ति, हरितप्रतिष्ठितं भक्तपानादि डगलादि च ग्राह्यम्, तद्ग्रहणे हि तेषां हरितकायजीवानां भारापहारः कृतो भवति ।
चन्द्र : ( १० ) हरितप्रतिष्ठितमित्यादि । सचित्ततृणादेरुपरि यद् भक्तपानादि डगलकादि वा स्थितं भवति । तत् साधुना ग्रहीतव्यम् । यतस्तद्ग्रहणे तृणादिजीवस्य भारापगमात् सुखं भवतीति । शेषं स्पष्टमेव ।
મહામહોપાધ્યાય થશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + शुभराती विवेचन सहित ४९