________________
ચન્દ્ર : (૫) પલ્લાઓ શા માટે જુદા રાખવા જોઈએ ? ભિક્ષામાં ઝોળી ઉપર ઢાંકવા માટે પલ્લા જોઈએ. પરંતુ ભિક્ષા માટે ફરતો સાધુ ચોલપટ્ટાને જ બમણો-ત્રણ ગણો કરી પલ્લાના સ્થાને નાંખી દે, તો ચાલી રહે. એટલે પલ્લા ન રાખવા.
यशो० (६) उण्णादसिंय त्ति, रजोहरणस्य दशाः किमित्यूर्णमय्यः क्रियन्ते, क्षौमिकाः क्रियन्ताम्, ता ह्यूर्णमयीभ्यो मृदुतरा भवन्ति ।
चन्द्र : ( ६ ) रजोहरणस्य दशाः इत्यादि सुगमम् । क्षौमिकदशाकरणे कारणमाह-ता ह्यूर्णमयी इत्यादि ।
ચન્દ્ર : (૬) ઓઘાની દશીઓ ઉનની બનેલી શા માટે કરાય છે ? સુતરની બનેલી જ કરવી જોઇએ. કેમકે તે સુતરની દશીઓ ઉનની દશીઓ કરતા વધુ કોમળ હોય છે.
यशो० (७) पडिलेहणापोत्तंति, प्रतिलेखनावेलायामेकं पोतं प्रस्तार्य तस्योपरि समस्तवस्त्रप्रत्युपेक्षणां कृत्वा तदनन्तरमुपाश्रयाद् बहिः प्रत्युपेक्षणीयम्, एवं हि महती जीवदया कृता भवतीति ॥ २ ॥
चन्द्र : (७) प्रतिलेखनावेलायामित्यादि सुगमम् । महती जीवदया = प्रकृतरीत्या प्रतिलेखनकरणे हि वस्त्रान्तर्गताः सर्वे जीवा उपाश्रयाद् बहिरेव पतन्ति, यदि चोपाश्रयमध्ये अधस्ताद् वस्त्रमप्रस्तार्य प्रतिलेखनं क्रियेत, तर्हि सर्वे जीवा उपाश्रयभूमौ निपतेयुः, ततश्च तत्र गमनागमनादिकं कुर्वद्भिः साधुभिः तेषां जीवानां संघट्टनादिना दुःखं भवेत् । एवमादिकारणैस्तत्र जीवदया स्वल्पा स्यात्, अस्मदुक्तरीत्या प्रतिलेखने तु महती जीवदया स्फुटैवेति पूर्वपक्षगूढाभिप्रायः ।
ચન્દ્ર : (૭) પ્રતિલેખના સમયે નીચે એક વસ્ત્ર પાથરીને તેની ઉપર બધા વસ્ત્રોની પ્રતિલેખના કરવી. (જેથી તે વસ્રોના જીવો નીચેના એક જ વસ્ત્રમાં આવી જાય.) અને પછી તરત જ એ પાથરેલ વસ્ત્ર ઉપાશ્રયની બહાર પ્રતિલેખિત કરવું. આ પ્રમાણે કરવાથી મોટી જીવદયા કરાયેલી થાય.
यशो० (८) दंतच्छिन्नमिति, हस्तगताः पादगता वा नखाः प्रवृद्धा दन्तैश्छेत्तव्या न नखरदनेन, नखरदनं हि ध्रियमाणमधिकरणं भवति ।
મહામહોપાધ્યાય થશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૪૦
*********************************