________________
જ્યારે તપાગચ્છીય યથાશ્ચંદ ભલે ઉત્સુત્ર પ્રરૂપક હોય તો પણ એ શાસ્ત્રના કોઈક જ પદાર્થમાં ઉત્સુત્રભાષી હોય, અને એ પણ અનાભોગના લીધે જ ઉસૂત્રભાષી હોય
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx x x x x x x xx w w x A.
એને જે અનાભોગ હોય છે તે પણ પ્રાયઃ કરીને તો સમ્યક્રરીતે આગમના સ્વરૂપની ૨ પરિણતિ ન થવાના લીધે હોય છે. અર્થાત ગુરુએ તો પદાર્થ બરાબર સમજાવ્યો હોય પરંતુ તેને તે પદાર્થ બરાબર પરિણમ્યો ન હોય અને એટલે તે પદાર્થમાં તેને અજ્ઞાન રહે. - (પ્રાયઃ શબ્દથી એ પણ સમજી લેવું કે ક્યારેક ગુરુ જ કોઈક પદાર્થને બરાબર
જાણતા ન હોવાથી એ પદાર્થ બરાબર સમજાવી ન શકે અને પરિણામે શિષ્યને પણ એક ક પદાર્થમાં અજ્ઞાન રહે. અથવા તો તે તે પદાર્થ સમજાવનાર ગુરુ જ ન મળવાથી તે તે છે = પદાર્થમાં અજ્ઞાન રહે.)
ભલે આ રીતે અનાભોગથી તેઓને ઉસૂત્રપ્રરૂપણા હોય તો પણ એ ઉસૂત્રપ્રરૂપણા તે અનંત સંસારનું કારણ ન બને. કેમકે તીર્થોચ્છેદના અભિપ્રાયથી થયેલ ઉસૂત્રપ્રરૂપણા છે જ અનંત સંસારનું કારણ બને. તીર્થ એટલે તપાગચ્છ. તપાગચ્છીય સાધુને તપાગચ્છ કે તપાગચ્છના મતનો ઉચ્છેદ કરવાનો અભિપ્રાય ન જ હોય. એટલે એને એવા
અભિપ્રાયથી ઉસૂત્રપ્રરૂપણા ન હોય. પણ અનાભોગથી જ હોય, અને એટલે તેને એક - અનંતસંસારનું કારણ ન બને. ૨ (સાર : દિગંબરાદિ ઉત્સુત્રપ્રરૂપકો આભોગથી કે અનાભોગથી ઉત્સુત્રપ્રરૂપણા રે ૩ કરે તો પણ તેમનો અનંતસંસાર થાય. કેમકે તેઓને સતત તપાગચ્છરૂપ તીર્થના જે ઉચ્છેદનો અભિપ્રાય છે. જ્યારે તપાગચ્છીય સાધુને અનાભોગથી ઉસૂત્રપ્રરૂપણા હોય છે
અને તીર્થોચ્છેદાભિપ્રાય ન હોવાથી અનંત સંસાર ન થાય.) ___ यशो० तदसंबद्धं, एतादृशनियमाभावात् । न ह्युन्मार्गपतिताः सर्वेऽपि तीर्थोच्छेदमें परिणामवन्त एव, सरलपरिणामानामपि केषाञ्चिदर्शनात्। न च यथाछन्दादयोऽनाभोगा* देवोत्सूत्र-भाषिणः, जानतामपि तेषां बहूनां सुविहितसाधुसमाचारप्रद्वेषदर्शनात् ।। * चन्द्र : पूर्वपक्षं खण्डयति-तदसंबद्धम् इत्यादि । भवदुक्तमसङ्गतमिति भावः । ननु , * कथं न युक्तम् ? इत्यत आह-एतादृशेत्यादि । भवत्कथितस्य नियमस्याभावात् । एतदेव
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
# # # # # # # # # # ૪
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા : ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત કે ૩૨