________________
વિશે અનંતસંસાર એ ભાવવિશેષથી = ભાવ ભેદથી ભજન કરવા યોગ્ય છે. અર્થાત્ - તીવ્રતમ અશુભભાવ હોય તો અનંતસંસાર, તીવ્રતર હોય તો અસંખ્ય સંસાર અને જે તીવ્ર અશુભભાવ હોય તો સંખ્યાત સંસાર...
પૂર્વપક્ષ ઃ આવું તમે શાના આધારે કહી શકો? કે “અધ્યવસાયવિશેષ પ્રમાણે છે કે અનંતસંસારરૂપ ફલમાં પણ ભજના = વિકલ્પ હોય છે.” - ગુરુ ? માત્ર ઉન્માર્ગપ્રવર્તકને જ નહિ, પરંતુ અરિહંતાદિની આશાતના આ કરનારાઓને પણ અધ્યવસાય વિશેષને આશ્રયીને સંખ્યાત, અસંખ્યાત અને અનંત છે જ એમ ત્રણભેદથી ત્રણ પ્રકારનો સંસાર શાસ્ત્રોમાં કહેવાયેલો જ છે. અને માટે જ અમે તે ઉપરની વાત કરી છે. એ વાત અમારા ઘરની ઉપજાવેલી નથી. કે પૂર્વપક્ષ એ શાસ્ત્રપાઠ તો બતાવો.
ગુરુ : મહાનિશીથસૂત્રમાં કહ્યું છે કે “જે આત્મા તીર્થંકરાદિની મોટી આશાતના જ કરે, તે પોતાના અશુભ-અધ્યવસાય મુજબ સંખ્યાત, અસંખ્યાત કે અનંતસંસારને પામે. જ
(અહીં “ભાવ” શબ્દથી સંખ્યાત અને અસંખ્યાત સંસારનું ગ્રહણ કરેલું છે.)
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英城英英英英英英英英英英英英寒い英英英英英英英英英英英
致双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双减表赛赛复赛双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双就
यशो० इत्थं चोत्सूत्रभाषिणां नियमादनन्तः संसार इति नियमः परास्तः ।।
चन्द्र : इत्थं च = यत उत्सूत्रप्ररूपकाणामध्यवसायतारतम्यानुसारेण संख्यातोऽसंख्यातोऽनन्तो वा संसारः सम्भवति, न तु अनन्त एव संसार इति महानिशीथसूत्रतः * सिद्धम्, तस्मात् उत्सूत्रभाषिणां नियमादनन्तः संसार इति नियमः = कदाग्रहिप्रतिपादित *
एकान्तः परास्तः = खण्डितः । महानिशीथाद्यनुसारेण उत्सूत्रप्ररूपकाणां संख्यातादिसंसारस्यापि में सम्भवादिति ।
ચન્દ્રઃ આમ મહાનિશીથસૂત્રના આધારે ઉત્સુત્રપ્રરૂપકોનો અધ્યવસાયની તરતમતા , { પ્રમાણે સંખ્યાત, અસંખ્યાત કે અનંત સંસાર સિદ્ધ થઈ ગયો છે, એના દ્વારા પૂર્વપક્ષનો છે એ નિયમ ખંડિત થઈ જાય છે કે
‘ઉત્સુત્રપ્રરૂપકોનો નિયમથી અનંત સંસાર જ થાય
यशो० किञ्च कालीदेवीप्रमुखाणां षष्ठाङ्गे-'अहाछंदा अहाछंदविहारिणी(उ)त्ति'*
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા • ચન્દ્રશેખરીચા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૨૮