________________
【英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英就
કે કુલાદિના સાધનો અને બીજાના કુલાદિના સાધુનો ઉત્સુત્ર ભાષણાધિરૂપ દોષ સમાન છે ક હોવા છતાં પણ જે કેટલાકો એવું વિશેષવચન બોલે છે કે “અમારા પક્ષમાં રહેલો સાધુ
યથાશ્ચંદ = ઉત્સુત્રપ્રરૂપક – ઉત્સુત્ર આચારવાળો હોય, તો પણ તેણે અમારા પક્ષ સિવાય - બીજા પક્ષનો આશ્રય ન લીધો હોવાથી તેને તેવા પ્રકારનો અનંતસંસારાદિ થવા રૂપ = દોષ લાગતો જ નથી. જ્યારે તપાગચ્છ સિવાય બીજા કોઈપણ પક્ષમાં રહેલો તો કે - ઉન્માર્ગનો આશ્રય કરનાર છે. અને માટે તેનો એકાંતે અનંતસંસાર થાય.” * તેઓનું આ વિશેષવચન પક્ષપાતગર્ભિત છે અને માટે જ મધ્યસ્થી આવા વચનને
આગમબાધિત જ કહે છે. (મધ્યસ્થો કુલાદિપક્ષપાતવાળા નથી હોતા અને એટલે દોષ સમાન હોવા છતાં કુલાદિપક્ષપાતને લીધે સ્વપક્ષીયને ઓછો દોષ કહેનારાઓની વાતને કે મધ્યસ્થો શાસ્ત્રવિરૂદ્ધ કહે એ સ્વાભાવિક છે.)
यशो० आगमे ह्यविशेषेणैवान्यथावादिनामन्यथाकारिणां च महादोषः । प्रदर्शितस्तत्कोऽयं विशेषो यत्परपक्षपतितस्यैवोत्सूत्रभाषिणोऽनन्तसंसारित्वनियमो न* स्वपक्षपतितस्य यथाछन्दादेरिति ।।४।। * चन्द्र : सा विशेषोक्तिः कथं आगमबाधिता भवतीत्यत्र युक्तिमाह आगमे हि इत्यादि । * अविशेषेणैव = 'तपागच्छीयसाधोः उत्सत्रप्ररूपणेऽपि स्वल्पो दोषो भवति, इतरगच्छीयस्य
च महान् दोषो भवति' इत्यादि गच्छानुसारेण भेदं अकृत्वैव अन्यथावादिनां = उत्सूत्रप्ररूपकाणां अन्यथाकारिणां च = उत्सूत्रप्रवृत्तिकारिणां च महादोषः = अनन्तસંસારિત્વાદિષ: I. ___तत् = यत आगमे गच्छभेदमकृत्वैव सामान्यतः सर्वेषां उत्सूत्रप्ररूपकादीनां महान् र * दोषः प्रतिपादितः, तस्मात् कारणात् कोऽयं विशेषः = स्वगच्छीय-परगच्छीयसाध्वोः । * उत्सूत्रप्ररूपकयोः मध्ये को भेदः ? किमस्ति तयोर्मध्ये कश्चिविशेषः, यं पुरस्कृत्य एतद् में
वक्तुं शक्यते यथा 'स्वगच्छीयस्यानन्तसंसारित्वनियमो न, परपक्षीयस्तु नियमेनानन्तसंसारी = ત ા
ચન્દ્રઃ શિષ્ય : “એ વિશેષકથન આગમબાધિત છે' એમ મધ્યસ્થી કહે છે. પરંતુ એ કથન શી રીતે આગમબાધિત બને? એ વાત તો તમે કરી નહીં. જ ગુરુઃ સાંભળ. આગમમાં તો અવિશેષથી જ = સામાન્યથી જ આ વાત દેખાડેલી
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
#
# # # # # # # # # # # # # # 8
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૨૧