________________
Ap00000000000000000000000000000000000000000000000 धपक्ष ag છે છે કે “ઉત્સુત્રપ્રરૂપકોને અને ઉત્સુત્ર આચાર પાળનારાઓને મોટો દોષ લાગે છે.” અર્થાત્ આગમમાં ક્યાંય એવું લખેલું નથી કે “તપાગચ્છના ઉસૂત્રપ્રરૂપક સાધુઓને ઓછો દોષ લાગે અને બીજા ગચ્છના ઉસૂત્રપ્રરૂપકાદિને વધારે દોષ લાગે.” પરંતુ આવો ભેદ પાડ્યા વિના બધાયને એક સરખી રીતે મોટો દોષ બતાવેલ છે.
જો આગમમાં આ પ્રમાણે જ વિધાન હોય તો પછી તે પૂર્વપક્ષ ! તું જ કહે કે - સ્વગચ્છીય અને પરગચ્છીય ઉસૂત્રપ્રરૂપકાદિ સાધુમાં એવી તો કઈ વિશેષતા છે? શું તે કે ભેદ છે? કે જેને લઈને પરપક્ષમાં રહેલા એવા જ ઉસૂત્રપ્રરૂપકની અનંતસંસારિતાનો કે ૨ એકાંત કહેવાય અને સ્વપક્ષમાં રહેલા યથાવૃંદાદિની અનંતસંસારિતાનો નિયમ ન उपाय ? તું જ અમને એ બે વચ્ચે કોઈ વિશેષતા = ભેદ બતાવ.
ચોથી ગાથા સંપૂર્ણ
ગાથા - ૫ यशो०
ननु ~ अस्त्ययं विशेषो यत्परपक्षगतस्योत्सूत्रभाषिणो 'वयमेव जैना अन्ये तु , में जैनाभासा' इत्येवं तीर्थोच्छेदाभिप्रायेण प्रवर्त्तमानस्य सन्मार्गनाशकत्वानियमेनानन्त
संसारित्वम्, स्वपक्षगतस्य तु व्यव-हारतो मार्गपतितस्य नायमभिप्रायः सम्भवति, में तत्कारणस्य जैनप्रवचनप्रतिपक्षभूतापरमार्गस्याङ्गीकारस्याभावाद् ॥ इत्यत आह -
चन्द्र : पूर्वपक्षः स्वगच्छीयपरगच्छीयसाध्वोः मध्ये विशेष प्रदर्शयितुं प्रयतते-नन्वस्त्ययं की इत्यादि । अयमत्र पूर्वपक्षस्य गूढाभिप्रायः । तपागच्छीया एव साधु-साध्वी-श्रावक-श्राविका में जैनतीर्थं, अन्यगच्छीयास्तु न जैनाः, न वा जैनतीर्थम् । ते च दिगम्बरादयोऽन्यगच्छीया , उत्सूत्रप्ररूपका एवं मन्यन्ते यदुत "वयमेव जैनाः, अन्ये तु तपागच्छीयादयो जैनाभासाः" * इति । एवं च ते पारमार्थिकं तपागच्छीयजैनतीर्थं उच्छेत्तुकामा भवन्ति । एवं च । में तात्त्विकतीर्थोच्छेदाभिप्रायेण प्रवर्तमानस्य दिगम्बरादेः सन्मार्गनाशकत्वं भवति । ततश्च । * तपागच्छात्मकजैनतीर्थरूपसन्मार्गनाशकत्वात् दिगम्बरादेरनन्तसंसारित्वमेकान्तेनैव भवति । म यस्तु तपागच्छीय उत्सूत्रप्ररूपको भवति, स व्यवहारतस्तु तपागच्छात्मके तात्त्विकजैनतीर्थ में म एवान्तर्भवति । तस्य चाभिप्रायोऽयं भवति यदुत "वयं तपागच्छीया एव जैनाः, अन्ये तु में
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૪ ૨૨
KAKAKKKAKKAKKAKKHAREKKARTEKXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX PAKXXXXXXXXXXX
BRXXXKARKAKKARXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXKKARRAKAR