________________
धापरीक्षाDOO000000000000000000000000000000000000000000000000 મધ્યસ્થને રાગ-દ્વેષ હોતા નથી... ઇત્યાદિ અમે કહેલી વાત વ્યવહારસૂત્રમાં પ્રસિદ્ધ છે
શિષ્ય : પણ મધ્યસ્થ જીવ શા માટે રાગ-દ્વેષપૂર્વક વ્યવહાર ન કરે?
ગુરુઃ કેમકે રાગદ્વેષપૂર્વક વ્યવહાર કરનારાને સૂત્રમાં મોટું પ્રાયશ્ચિત્ત દર્શાવેલ છે છે એટલે પાપભીરુ મધ્યસ્થ એ જાણીને રાગદ્વેષપૂર્વક વ્યવહાર કદિ ન કરે.
ત્રીજી ગાથા સંપૂર્ણ
AKAKXXXXXXXXXXXXXXXXXXXXXxxx
गाथा - ४ यशो० इत्थं च मध्यस्थस्यानिश्रितव्यवहारित्वाद् यत्कस्यचिदभिनिविष्टस्य । पक्षपातवचनं तन्मध्यस्थैर्नाङ्गीकरणीयमित्याह -
चन्द्र : यत्कस्यचिदित्यादि । कस्यचिद् अभिनिविष्टस्य = कदाग्रहिणो यत् र पक्षपातवचनं = 'तपागच्छीया एव साधवः शोभनाः, नेतरगच्छवर्तिनः, ते तु अनन्तसंसारिण :
एव इत्यादिरूपं, तत् = पक्षपातवचनं नाङ्गीकर्तव्यम् = तत्स्वीकारो हि कदाग्रहिस्वीकृत- मिथ्यापदार्थस्वीकार एव, ततश्च तत्करणे मध्यस्थत्वमेव न घटते, न हि मध्यस्था रागद्वेषप्रयुक्तं । में मिथ्यावचनं स्वीकुर्वन्तीति तु प्रसिद्धमेव ।
ચન્દ્રઃ આ પ્રમાણે એ નક્કી થયું કે મધ્યસ્થજીવ રાગાદિ વિના જ વ્યવહાર કરનારો હોય. અને આમ હોવાથી જ કોઈક કદાગ્રહીને જે પક્ષપાતવચન છે, કે તપાગચ્છના સાધુઓ જ સારા. બાકી બધા સાધુઓ અનંતસંસારી થાય.' ઇત્યાદિ. તે જ વચન મધ્યસ્થોએ સ્વીકારવું જોઈએ નહિ. (જો સ્વીકારે તો તેઓ મધ્યસ્થ જ ન ગણાય.) * यशो० तुल्ले वि तेण दोसे, पक्खविसेसेण जा विसेसु त्ति ।
सा णिस्सिय त्ति सुत्तुत्तिण्णं, तं बिंति मज्झत्था ।।४।। तुल्येऽपि तेन दोषे, पक्षविशेषेण या विशेषोक्तिः ।
सा निश्रितेति सूत्रोत्तीर्णा, तां ब्रुवते मध्यस्थाः ।।४।। चन्द्र० : तेन तुल्येऽपि दोषे पक्षविशेषेण या विशेषोक्तिः, सा निश्रिता इति मध्यस्थास्तां
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英與與與與
RREARRRRRRRRRRRRRRRRRRRRREXXXXXXXXXXX
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીચા ટીકા + ગુજરાતી વિવેચન સહિત કે ૧૯