________________
=xxxxxxxxx
चन्द्र० जिनप्रवचने प्रतिपादितानि तत्त्वानि महापुरुषविरचितैः ग्रन्थैः स्पष्टीकृतान्यपि वर्तमानकाले उत्सूत्रप्ररूपकवचनैः प्रतारितानां मुग्धजनानां शङ्कास्पदानि भवन्ति, यथा 'किमिदं । * तत्त्वमित्थमेवोतान्यथा' इति । एतदेवाह-"इह हि सर्वज्ञोपशे" इत्यादि । प्रविततानि यानि नयभङ्गप्रमाणानि, तैः गम्भीर इति । तत्र नया नैगमादयः, भङ्गाः सप्तभङ्गीप्रभृतयः, प्रमाणं च प्रसिद्धमेवेति । दुर्विदग्धेत्यादि, दुर्विदग्धानां = ज्ञानलेशेन मिथ्याभिमानिनां य उपदेशः, तेन विप्रतारितानां इति । शेषं स्पष्टम् ।
ચન્દ્રઃ આ સંસારમાં સર્વજ્ઞોએ રચેલું જિનપ્રવચન આમ તો અત્યંત વિશાળ એવા નયો, ભાંગાઓ અને પ્રમાણને લીધે ખૂબ ગંભીર છે. છતાં પરમમાધ્યશ્ચગુણથી કે પવિત્ર થયેલા શ્રીસિદ્ધસેનસૂરિ, શ્રી હરિભદ્રસૂરિ વિગેરે આચાર્યોએ આ પ્રવચનને ક એકદમ સ્પષ્ટ કરેલ છે. આ પ્રવચન આ રીતે સ્પષ્ટ હોવા છતાં પણ આ દુષમકાળ રૂપ દોષનો પ્રભાવ ઘણો છે અને એના કારણે લેશજ્ઞાનમાત્રને લીધે અભિમાની બનેલા છે એવા લોકોના ઉપદેશથી ઠગાયેલા કેટલાક જીવોને ફરીથી જિનવચનને વિશે શંકાનો ઉદય પ્રગટ થાય છે = જે પદાર્થોમાં પહેલા શંકા ન હતી, તે પદાર્થોમાં હવે પુનઃ શંકા તે ઉત્પન્ન થાય છે.
માટે તે શંકાને દૂર કરવા દ્વારા તેમના મનને નિર્મલ બનાવવા માટે આ ધર્મપરીક્ષા નામનો ગ્રંથ શરુ કરાય છે. તેની આ પ્રથમ ગાથા છે.
taxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
ગાથા-૧ यशो० पणमिय पासजिणिंद, धम्मपरिक्खाविहिं पवक्खामि ।
गुरुपरिवाडीसुद्धं, आगमजुत्तीहिं अविरुद्धं ॥१॥ प्रणम्य पार्श्वजिनेन्द्र, धर्मपरीक्षाविधिं प्रवक्ष्ये ।
गुरुपरिपाटीशुद्धं, आगमयुक्तिभ्यामविरुद्धम् ।।१।। चन्द्र० : पार्श्वजिनेन्द्रं प्रणम्य गुरुपरिपाटिशुद्धं आगमयुक्तिभ्यामविरूद्धं धर्मपरीक्षाविधि : प्रवक्ष्यामि इति गाथार्थः ।
ચન્દ્રઃ પાર્થ જિનેશ્વરને નમસ્કાર કરીને ગુરુપરંપરાથી શુદ્ધ અને આગમ-યુક્તિઓ - વડે અવિરૂદ્ધ એવી ધર્મપરીક્ષાવિધિને કહીશ.
મહામહોપાધ્યાય શોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા • ભારીગરીશ ટીકા + ગુજરાતી વિવેચન રહિત છે.