________________
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英并对产
જ ધમપરીક્ષાની
ઉજવીજ જામનગર જામનગર કોઈક વસ્તુ “આ સુવર્ણ છે' એમ નિશ્ચિત થઈ ચૂકી હોય ત્યારે જ વસ્તુ સુવર્ણ કહેવાય કે - જ છે. અને હવે જે વસ્તુ સુવર્ણ તરીકે બધાએ માની જ લીધી છે એની વળી પરીક્ષા ,
કરવાની જ ક્યાં રહે છે? એમ “આ પદાર્થ ધર્મ છે એવું જે પદાર્થમાં નિશ્ચિત (સિદ્ધ) જ થઈ ચૂક્યું હોય, એ જ પદાર્થ “ધર્મ કહેવાય છે. અને એ પદાર્થ ધર્મ તરીકે બધાને કે માન્ય બની ચૂકેલ હોવાથી એની પરીક્ષા કરવાની રહેતી નથી. એટલે “ધર્મની પરીક્ષાવિધિને કહીશ' આ તમારી પ્રતિજ્ઞા બરાબર નથી.)
ગુરુ : ગાથામાં રહેલા ધર્મ પદનો અર્થ “ધર્મ તરીકે સ્વીકારાયેલ” એમ કરવો. આ છે અર્થાત કોઈક વ્યક્તિએ કોઈક પદાર્થને ધર્મ તરીકે માની લીધી છે, પણ એ પદાર્થ છે
હજી ધર્મ તરીકે નિશ્ચિત નથી થયો. બધાએ એ પદાર્થને ધર્મ તરીકે સ્વીકાર્યો નથી. તે = આવા પદાર્થની પરીક્ષા કરવી જ પડે. જેમ કોઈક માણસે કોઈક વસ્તુને “આ સુવર્ણ , જ છે એમ માની લીધી. તો ત્યાં હજી એ નિશ્ચિત નથી થયું કે “આ સુવર્ણ જ છે.” માટે જ આ જ બધાએ કંઈ એ વાત સ્વીકારી નથી. આવી પરિસ્થિતિમાં એ વસ્તુની પરીક્ષા કરવી ? જ પડે ને ? કે “આ સુવર્ણ છે કે નહિ ?” એમ અત્રે સમજવું. શિષ્ય : પરીક્ષાવિધિ એટલે શું?
ગુરુ : “આ વસ્તુ આ પ્રમાણે છે? કે આ પ્રમાણે નથી ?' એ પ્રમાણે વસ્તુના છે * વિશેષધર્મોનો નિર્ણય કરવાની પદ્ધતિ = પ્રકાર એ પરીક્ષાવિધિ કહેવાય.
यशो० प्रेक्षावत्प्रवृत्त्युपयोगिविषयाभिधानप्रतिज्ञेयम् । . चन्द्र० : प्रेक्षावन्तो हि जीवाः स्वेष्टं विषयं ग्रन्थे. विद्यमानं ज्ञात्वैव ग्रन्थे प्रवर्तन्ते । . यावत्कालं स्वेष्टं विषयं ग्रन्थे विद्यमानं न जानन्ति, तावत्कालं ते. तस्मिन्ग्रन्थे प्रवृत्ति न कुर्वन्ति । तथाहि - येन प्रेक्षावता न्यायविषयो ज्ञातुमभिलषितो भवति, स कर्मग्रन्थे न्यायविषयॐ मविद्यमानं ज्ञात्वा तत्र प्रवृत्तिं नैव करोति । तथा न्यायग्रन्थेऽपि यावत्कालं 'अयं न्याय* विषयप्रतिपादको ग्रन्थः' इति मतिर्न भवति, तावत्कालं तत्रापि पठितुं प्रवृत्तिं न करोति । * यदा च जानाति 'अयं न्यायग्रन्थः' इति, तदा प्रवर्तते । प्रकृते ये धर्मपरीक्षाविधिं में * ज्ञातुमभिलषन्ति, ते इमां प्रथमां गाथां दृष्ट्वैव जानन्ति, यथा प्रकृते ग्रन्थे धर्मपरीक्षा
विधिविषयोऽस्ति, स च ममेष्टः । ततश्च ते प्रवर्तन्ते । इत्थञ्च प्रेक्षावतां = सुमतिमतां या में में प्रवृत्तिः, तदर्थं उपयोगि यत् विषयाभिधानं = विषयकथनं, तस्य प्रतिज्ञा इयं ।
英英英英英英英英英英英英英英※※英英英英英英英英英※※※※※英英英英英英英次浜英英英英英政滅※※※淡然派武英英英英英英※※※英然
英英英英英英英英英英英英英英英英英
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૫