________________
wwwત્ર ધર્મપરીક્ષા ન नाम नयः । तथा च शुभाशयात्समुद्भूतायाः सर्वनयस्थिते: कल्पलतासमाना भगवद्गीरस्तीति भावः । भगवद्गिरं श्रुत्वा श्रोतारः शुभभावं प्राप्नुवन्ति, ततश्च तेषां स्वक्षयोपशमानुसारेणात्महितकरा अभिप्रायविशेषरूपाः प्रवादा मनसि प्रादुर्भवन्तीति तु परमार्थः ।
અત્ર ‘પેન્દ્રશ્રેળિ.... ધાતિ' કૃત્યનેન માવત: પૂજ્ઞતિશય: પ્રતિપાતિઃ । ‘ન યો ોષ: कदापीक्षित:' इत्यनेन च भगवतोऽपायापगमातिशयो निगदितः । ' यद्' इत्यादिना च वचनातिशयो भाषितः । 'ज्ञानं यस्य च' इत्यादिना च ज्ञानातिशयः सूचित: ।
ચન્દ્રશેખરીયા ઃ જેઓના બે પદકમળને વિશે ઇન્દ્રોની પંક્તિના મુકુટોનો અગ્રભાગ હંસની પંક્તિની શોભાને ધારણ કરે છે. (એટલે કે એ સફેદ અગ્રભાગો હંસ જેવા લાગે છે. અને ઘણા અગ્રભાગો હોવાથી જાણે કે હંસની પંક્તિ જ ન હોય એવા તે અગ્રભાગો દેખાય છે.)
જે ક્યારેય પણ રાગાદિ દોષો વડે જોવાયા નથી,
જેમની વાણી શુભ આશયમાંથી ઉત્પન્ન થનારી સર્વનયોની સ્થિતિની કલ્પવેલડી છે. (અર્થાત્ સુંદર આશયમાંથી સર્વનયો ભલે ઉત્પન્ન થાય પણ એ માટે જિનવાણી અત્યંત મહત્ત્વની છે. એમાંથી જ આ નયો મુખ્યતાએ ઉત્પન્ન થાય છે. એટલે એ દૃષ્ટિએ એ નયોની સ્થિતિને માટે જિનવાણી કલ્પવેલડી જેવી છે.)
જેમનું જ્ઞાન નિર્મળ છે, તે ત્રણલોકના નાથ જિનેશ્વરદેવ જય પામે છે.
(૨) જેના નામમાત્રના સ્મરણથી જીવોના વિઘ્નોની કોટિ (કરોડો વિઘ્નો) વિનાશને પામે છે. અચિત્ત્વ ચિંતામણિરત્ન સમાન એવા શંખેશ્વર પાર્શ્વનાથનો અમે આશ્રય કરીએ છીએ. (એમનું શરણ સ્વીકારું છું.)
(૩) જિનોને, ગણધરોને, જિનસંબંધી વાણીને તથા ગુરુઓને પણ નમસ્કાર કરીને હું વિધિપૂર્વક ધર્મપરીક્ષાગ્રન્થનું વિવરણ કરીશ.
यशो० इह हि सर्वज्ञोपज्ञे प्रवचने प्रविततनयभङ्गप्रमाणगम्भीरे परममाध्यस्थ्यपवित्रितैः श्रीसिद्धसेन - हरिभद्रप्रभृतिसूरिभिर्विशदीकृतेऽपि दुःषमादोषानुभावात् केषाञ्चिद् दुर्विदग्धोपदेशविप्रतारितानां भूयः शङ्कोदयः प्रादुर्भवतीति तन्निरासेन तन्मनोनैर्मल्यमाधातुं धर्मपरीक्षानामायं ग्रन्थः प्रारभ्यते । तस्य चेयमादिगाथा
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૨