________________
આ પુસ્તકની રચના કરવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી છે. વર્ષાના સ્વાનુભવ, સ ંશાધન તથા પરિશ્રમ બાદ તેનુ આ પૂર્ણ સ્વરૂપ અપાયું છે. ગ્રન્થની રચના માટે અનેક પ્રસિદ્ધ પુરુષાનાં સસ્કૃત, હિન્દી, મરાઠી, ગુજરાતી આદિ પુસ્તકાના પણ આધાર લેવામાં આવ્યા છે. રવિવાર' અને 'કિસ્મત'ના વિદ્વાન તત્રીશ્રી રા. રા. ઉષાકાન્ત પંડ્યા અને નારણજીભાઈ શુક્લની પણ એમાં જે સહાય છે તે બદલ તેમના તથા રા. રા. શ્રી નાગરદાસ ઇ. પટેલ, રા. રા. શ્રી જયન્તિલાલ વિઠ્ઠલદાસ અને રજની પ્રિન્ટરીના કુશળ સંચાલકાના પણ આભાર માનીએ છીએ.
અન્તમાં એક મહત્વની વાત જણાવી દેવી જોઇએ. મનુષ્ય સ્વય પેાતે પેાતાના ભાગ્યના વિધાતા છે. એ જેવા બનવા માંગે તેવા બની શકે છે. સેાનાના પદાથ સાનાના જ હોય છે. તેમાંથી કલેહું કે સીસુ બનતુ” નથી. જગતનિયંતા પ્રભુએ માનવીને ઉત્પન્ન કર્યાં છે. તેના જ અણુમાંથી તેનું સર્જન થયું છે એટલે એ પરમેશ્વર જેવા જ લક્ષણવાળા છે, તેના જેવી જ શક્તિએ તેનામાં પણ છે. એશકિતએને એળખી તેના બુધ્ધિપૂર્વકના ઉપયોગ કરી પ્રભુ જેવા બનવાને માનવી પ્રયત્ન કરે તેા તે જરૂર તેવા બની શકે છે. જે પરમેશ્વરે ભગવાન શંકર અને પાવતીને ઘડ્યા, જેણે સમથ શક્તિશાળી પરશુરામ અને વ્યાસ ભગવાનને ઘડયા, જેણે સ્વામી રામકૃષ્ણ, રામતીય અને વિવેકાનંદ જેવાઓને મહાન બનાવ્યા ત્યારે શું માનવી મહાન ન બની શકે ? અને જ. ઈતિહાસ સાક્ષી પૂરે છે. મહાન પુરુષાનાં પ્રેરણાત્મક જીવના એની ખાત્રી કરાવે છે.
ઇશ્વરે બક્ષેલી જે શક્તિએ માનવીના દેહમાં પાયલી છે તેને પ્રકટ કરવાના, તેને જવાના તેણે જરૂર પ્રયત્ન કરવા જોઇએ. કયા વિકારા, કયા લક્ષણા, કયા સ્વભાવ, ક વૃત્તિ એ કાÖમાં વિરાષ નાંખે છે તેના માનવીએ ખારીક અભ્યાસ કરવા જોઇએ અને આ અભ્યાસ જ્યાતિષ દ્વારા જ કરી શકાય છે. ભવિષ્યવાણી દ્વારા તમારા ગુણ–અવગુણને આળખા, તમારી શક્તિઓનાં સામર્થ્ય ને પિછાના, વિકારી અને ચિત્તને ચલાયમાન બનાવી દેતી વૃત્તિઓને કાજે કરા. તમે મહાન બનશેા. જરૂર મહાન બનશેા. ભવિષ્યવાણીની આ સેા ટકાની સંપૂર્ણ ખાત્રી છે.
મહાશિવરાત્રિ-૧૯
આનદકુમાર ભટ્ટ
✩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com