________________
પ્રકાશકીય નિવેદન
શાસ્ત્રવિશારદ. જૈનાચાર્ય શ્રી વિજય ધર્મસૂરીશ્વરાય નમ:
૭૨. વર્ષની પાકટ ઉમે પણ આગમ ગ્રન્થોના પાઠક અને વિવેચક પૂ.પં.શ્રી પૂર્ણાનન્દ વિજયજી મહારાજ (કુમારશ્રમણ) ની અનુમોદના જ કરાવની ૨હેશે કે, શરીર સ્વાચ્ય બરાબર ન હોવા છતાં પણ અત્યન્ત પરિશ્રમ પૂર્વક અનુયોગ દ્વા૨સૂત્ર (મૂળ ચા૨ આગમ માંથી એક) સંધના કરકમળોમાં સમર્પિત કરી રહયાં છે. નાગમો માં પ્રવેશ કરવા માટે દ્વાર સમા આ સૂત્રનું વાંચન, મનન અને નિદિધ્યાસન કરી સૌ કોઈ સમ્યજ્ઞાન મેળવે. એજ આશા છે. પંડિત શ્રી વંસતલાલ ભાઈના અમે માણી છીએ. પ્રેસના માલિકોને તથા ખુબજ ઉદારતા પૂર્વક દ્રવ્ય સહાયક બનનારા. ભાચંદ૨સંધ (બાવન જિનાલય) ના ટ્રસ્ટીઓના અમે સૌવ ઋણી રહીશું
મુંબઈ મલાડ (વેસ્ટ) શ્રી જગવલજી પાર્શ્વનાથ ના મંદિરે ચાતુમસે બિરાજમાન સમાજ અને શાસનની અનેક પ્રવૃતિઓમાં એકાગ્ર હોવા છતાં પણ આ પ્રસ્તુત પુસ્તક માટેની હદયંગમ્ય વિદ્રોગ્ય. પ્રસ્તાવના લખી આપવાની જે ઉદારતાના દાખવી છે. તે માટે તેમનો ઉપકાર ભૂલાય તેમ નથી.
લિ. સંધવી જગજીવન દાસ કસ્તુરચંદ શાહ
સાઠંબા:- ૮૩૩vo ૨૦૦૭, આસો મહિનાની શાશ્વતીઓલી