Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयद्योतिका टीका प्र.३ उ.३ सू.५५ जंबूद्वीपद्वारसंख्यादि निरूपणम् ६३ बद्धास्तिष्ठन्ति 'ताओ णं धंटाओ ताः खलु धण्टाः 'ओहस्सरा' ओधस्वरा-ओधेन प्रवाहेण स्वरो यासां ताः ओधस्वराः, एकवारं वादितानां धण्टानां स्वरध्वनि बहुकालं यावच्छ्यते, 'मेहस्सराओ' मेधस्वराः मेधस्येव अतिदी? गम्भीरः स्वरो यासां ताः मेधस्वराः, 'हंसस्सराओ' हंसस्वराः हंसस्येव मधुरः स्वरो यासां ताः हंसस्वराः, 'कोचस्सराओ' क्रौञ्चस्वराः, क्रौश्चस्य-पक्षिविशेषस्येव स्वरः कोमलो यासां ताः क्रौञ्चस्वराः, ‘णंदिस्सराओ' नन्दिस्वराः ‘णंदिधोसा' नन्दिघोषाः, द्वादशतूर्यसंधातो नन्दिः नन्दिवद् धोषो निनादो यासां ताः नन्दिघोषाः 'सीहस्सराओ' सिंहस्वराः सिंहगर्जनावत्स्वरो यासां तास्तथा, एतादृश्यः सत्यः के लिये लालाओं में जो डोरी बंधी हुई है, वह चांदी की बनी हुई है 'ताओ णं धंटाओ ओहस्सरा मेहस्सराओ हंसस्सराओ कोंचस्सराओ णंदिस्सराओ सीहस्सराओ मंजुस्सराओ सुस्सराओ सुस्सरणिग्घोसाओ' इन धंटाओं का स्वर आवाज एकवार बजाने पर बहुत देर तक सुनने में आती रहती है इसलिये इन्हें ओधस्वरबाला कहा गया है वह उनका स्वर मेध का स्वर बजते समय जैसा गंभीर होता है वैसा है इसलिये इन्हें मेधस्वर जैसा कहा गया है। वह उनका स्वर हंसके स्वर जैसा धीरे२ कम होता हुआ मधुर हो जाता है, इसलिए इन्हें हंसस्वर जैसा कहा गया है। इनका वह स्वर क्रौंच पक्षी के जैसा धीरे२ फिर कोमल हो जाता है, इसलिये इनके स्वर को क्रौंचपक्षी के स्वर जैसा कहा गया है नंदिधोष-द्वादश-तुर्यों के संघात के स्वर जैसा वह स्वर होता है, इसलिये उस स्वर को नंदिघोष जैसा कहा गया है। सिंह की દરિયે છે. અર્થાત્ ઘંટ વગાડવા માટે તેમાં જે દરિયે બાંધવામાં આવેલ છે ते यांनी मनावेत . 'ताओ णं घंटाओ ओहस्सराओ, मेहस्सराओ, हंसस्सराओ कोंचस्सराओ, णंदिस्सराओ, सीहस्सराओ, मंजुस्सराओ, सुरसराओ, सुस्सरणिग्धोसाओ' એ ઘંટાઓને અવાજ એકવાર વગાડવાથી ઘણા વખત સુધી સાંભળવામાં આવે છે. અર્થાત્ સંભળાય છે. તેથી તેને ઓઘસ્વર વાળા કહેલ છે. એનો સ્વર વાગતી વખતે મેઘના સ્વર જેવો ગંભીર હોય છે. તેથી તેને મેઘસ્વર જે કહેલ છે. તેઓને સ્વર હંસના સ્વરની જેમ ધીરે ધીરે કમ થતા થત મધુર થઈ જાય છે. તેથી એને હંસસ્વર જે કહેવામાં આવેલ છે. તેઓને એ સ્વર કૌચક્ષિના સ્વર જેવો ધીરે ધીરે પાછો કેમળ બની જાય છે તેથી એના સ્વરને ક્રૌંચપક્ષીના સ્વર જે કહેલ છે. નંદિઘોષ બાર તુરૈના સમુદાયના સ્વર જેવો એ સ્વર હોય છે. તેથી એ સ્વરને નંદિઘોષ જેવો કહેલ છે. સિંહની ગર્જના જે એઓને સ્વર હોય છે, તેથી એને સિંહ સ્વર
જીવાભિગમસૂત્ર