________________
૧૩
વિષય
ગાથા નં. પૃષ્ઠ પરાષ્ટિનું વર્ણન તથા તેમાં પ્રાપ્ત થતા યોગાંગ, ગુણપ્રાપ્તિ અને દોષહાનિનું વર્ણન તથા પરાષ્ટિમાં વર્તતા જીવનું સ્વરૂપ
૧૭૮થી૧૮૬ ૪૯૬ મુક્તગત આત્મા કેવો હોય તેનું વ્યાધિમુક્તના ઉદાહરણથી વર્ણન
૧૮૭થી૧૮૯ ૫૧૦ દોષવાન્ આત્મા જ દોષવિગમથી નિર્દોષ બને છે. તેનું વર્ણન ૧૯૦થી૧૯૧ ૫૧૮ સ્વ-આત્માનું ભાવ હોવા પણું તે જ આત્માની સત્તા છે. એમ માનવું જ ઉચિત છે.
૧૯૨થી૧૯૩ ૫૨૧ अन्यथा भवतिनी म स एव न भवति से પણ વિરુદ્ધ જ છે. એમ કહીને જુદી જુદી યુક્તિઓથી એકાક્ષણિકવાદનું ખંડન
૧૯૪થી૧૯૭ પ૨૫ એકાન્તનિત્યપક્ષમાં સંસારી અને મુક્ત એમ બે અવસ્થાનો અસંભવ
૧૯૮થી૨૦૩ ૫૩૪ જેમ વ્યાધિયુક્ત જીવ જ સદુપાયોથી વ્યાધિમુક્ત બને છે. તેમ ભવરોગી આત્મા જ મુક્ત બને છે. ૨૦૪થી ૨૦૬ ૫૪૨ અનેક યોગગ્રન્થોમાંથી આ ગ્રન્થનું ઉદ્ધરણ
૨૦૭ પ૪૬ કુલયોગી અને પ્રવૃત્તચક્ર યોગી જ આ ગ્રંથના અધિકારી છે. પરંતુ શેષ નહીં
૨૦૮થી૨૦૯ ૫૫૦ કુલ યોગીનું વર્ણન
૨૧થી ૨૧૧
૫૫૨ પ્રવૃત્તચક્રોગીનું વર્ણન
૨૧૨ કેવા જીવો આ યોગના પ્રયોગ માટે અધિકારી છે?
૨૧૩
પ૬૧ પાંચ યમ તથા તેના ઇચ્છાદિ ચાર ભેદો
૨૧૪ પ૬૨ ઇચ્છા-પ્રવૃત્તિ-સ્થિરતા અને સિદ્ધિ એમ ચાર યમનું વર્ણન ૨૧પથી ૨૧૮ પ૬૪ ત્રણ પ્રકારના અવંચક ભાવોનું વર્ણન
૨૧૯થી ૨૨૧ પ૬૯ આ ગ્રંથથી કુલયોગી આદિ પરને થતા ઉપકારનું વર્ણન
૨૨૨ પ૭૪ તાત્વિકપક્ષપાત અને ભાવશૂન્ય ક્રિયામાં તફાવત કેટલો? તેનું વર્ણન
૨૨૩થી ૨૪ પ૭૬ યોગ્ય આત્માને આ ગ્રન્થના શ્રવણની વિનંતિ કરવી ન પડે ૨૨૫ ૫૭૯ અયોગ્ય આત્માને આ ગ્રંથ ન આપવો, એવો ઉપદેશ ૨૨૬થી ૨૨૭ ૫૮૧ યોગ્ય આત્માને વિધિપૂર્વક આ ગ્રંથ અવશ્ય ભણાવવો
૨૨૮ ૫૮૫ ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મ. સા. વિરચિત આઠદષ્ટિની સઝાય - ૫૮૮-૫૯૨
૫૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org